________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગમૂળ તથા ભાષાન્તર, एस्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिनाया भवंति एरथं सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति । (६०)
तं परिण्णाय मेहावी व सयं वाउसत्थं समारंभेजा, णे वनेहि वाउसत्यं समारंभावेज्जा, णेवने वाउसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते वाउसाथसमारंभा परिणाया भवंति, से हु मुणी परिण्णायकम्मत्ति बेमि । (६१) .
एथपि जाण उवादीयमाणा, जे आयारे न रमंति, आरंभमाणा विणयं वयंति, छंदोवજયા, વવUT, રામરા પતિ સં(૨) .
से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिज्ज पाबंकम्म जो अन्नेसि । (६३)
तं परिण्णाय महावी व सयं छज्जीवणिकायसत्थं समारंभेज्जा, वन्नेहिं छज्जीवाणकायसत्थं समारंभावेज्जा, वन्ने छज्जीवणिकायसत्थं समारंभंते समणुजाणेज्जा । अस्सेते छज्जीवणिकाय सत्थसमारंभा परिण्णाया भवंति, से हु मुणी परिण्णायकम्मत्ति बेमि । (६४)
માટે વાયુકાયની હિંસા કરતાં અનેક આરંભ લાગે છે અને તેની હિંસાને પરિહાર કરતાં કશે આરંભ લાગતો નથી. (૬૦)
- બેમ જાણી બુદ્ધિમાન પુરૂષે જાતે વાયુકાયની હિંસા ન કરવી, બીજ પાસેથી ન કરાવવી, અને કરનારને રૂડું પણ નહિ માનવું. એ રીતે જેને વાયુકાય સંબંધી સમારંભની ખરી સમજ હોય તેજ હિંસાપરિહાર કરનાર મુનિ જાણવો. (૬૧)
ઉપસંહાર જેઓ આવા આચારમાં નથી રમતા, અને આરંભ કરતા થકા પણ “અમારે સંયમ છે” એમ બેલે છે, તથા સ્વેચ્છાચાર થઈ આરંભમાં તલ્લીન થઈ રહે છે તેઓ આઠે કર્મ બાંધે છે. (૬૨)
માટે સંયમી પુરૂષે સર્વ રીતે સમજવાન થઈને ન કરવા લાયક પાપ કર્મને કદાપિ નહિ ઈચ્છવું. (૩) . એમ જાણીને બુદ્ધિમાન પુરૂષે જાતે છાયની હિંસા ન કવી, બીજાવતી ન કરાવવી,
અને તેના કરનારને રૂડા પણ નહિ માનવા. એ રીતે જેને એ છકાયના આરંભની પૂર્ણ માહિતી હોય તે જ આરંભત્યાગી મુનિ જાણું. (૬૪)
For Private and Personal Use Only