________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પેહેલું
( ૧૫ )
जाणइ; जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ । एयं तुल- मन्नोस । इह संतिगया दविया णावकखंति जीविडं । (५५)
ગ્નમાળા જુઠ્ઠો, પાત્ર, " अणगारा मोति " एगे पवयमाणा; जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभमाणे अण्णे अणेगरुवे पाणे विहिंसइ । ( ५६ )
तत्थ खलु भगवया परिण्णा पवेइया । इमस्सचेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाइमरणमो यणाए, दुक्खपडिघायहेडं, से सयमेव वाउसत्थं समारंभति, अन्नेहिं वाउसस्थं समारंभावेति, अन्ने वा वासत्थं समारंभंते समणुजाणति; तं से अहियाए, तं से अबोहिए । (५७)
से तंबुज्झमाणे आयाणीयं समुट्टाए सोच्वा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेसिं गायं भवति - एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । इच्च त्थं गढिए लोए; जमिणं विरूवरूत्रेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभेमाणे अने अगरूवे पाणे विहिंसति (५८)
से बेमि-संति संपाइमा पाणा आहच्च संपयंति य । फरिसं च खलु पुट्ठा एगे संघाय मावज्जति । जे तत्थ संघाय मावज्जंति, ते तत्थ परियाविज्जंति, जे तत्थ परियाविज्जंति सेत्थ उद्धाति । (५९)
૧ (=વ: સંયમ હ્રદ્ભુત:) ૨ (વાયુ હ્રાયોપમનુંનતોષઃ)
વાત (પણ) જાણે છે, તે જે બાહેરની વાત જાણે છે તે અંદરની વાતને (પણ) જાણે છે. એ એ વાત સરખી રહેલી છે એમ સમજવુ. માટે અહીં જે શાંતિમાં મગ્ન સમિ પુરૂષો હોય છે તેઓ (વાયુકાયની હિંસાવડે) જીવવાને નથી ચાહતા. (૫૫)
હિંસાથી શરમાતા કેટલાએક ખેલે છે કે “અમે અનગાર છીએ,” પણ તે તેમનું એલવું વ્યર્થ છે કેમકે જુએ, તે વિચિત્ર શસ્ત્રોથી વાયુકાય તથા અન્ય અનેક જીવાની હિં સા કરતા રહે છે. (૫)
આ સ્થળે ભગવાને સરસ રીતે સમજણ આપેલી છે કે લોકો આ ક્ષણિક જીંદગીના, કીર્ત્તિ, ભાન, તથા ઉદર નિર્વાહાએઁ, જન્મ મરણથી મુક્ત થવા માટે, તથા દુઃખને દૂર કરવા માટે જાતે વાયુકાયની હિંસા કરે છે, ખીજાવતી કરાવે છે, અને કરનારને રૂડું માને છે. પણ એ પ્રવૃત્તિ તેને અ ંતે અહિતકા તથા અજ્ઞાન વધારનાર થવાની. (૫૭)
મુનિએ પાસેથી તત્વજ્ઞાન પામી આદુકે એ વાયુકાયની હિંસા, કર્મબંધ–મેહ થઇ તે વાયુકાયને વિવિધ આરભાથી
એમ જાણીને જે ભગવાન અથવા તેમના રણીય વસ્તુ અંગીકાર કરે છે તે જાણતા રહે છે મરણ—તથા નરકની હેતુ છે. એમ છતાં લા* વિષય જાતે મારે છે, બીજા વતી ભરાવે છે, અને મારનારને અનુમત કરે છે. (૫૮)
હું કહુ છુ કે એ વાયુકાયની સાથે પણ સાતિમ છવા છે. તેઓ એકઠા થઈ વાયુની અંદર પડે છે. અને વાયુની હિંસા કરતાં તે પણ પીડાય છે. (પ)
For Private and Personal Use Only