________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, - से बेमि-अप्पेगे अच्चाए' हणंति, अप्पेगे अजिणाए वहंति, अप्पंगे साए वहंति, अप्पेगे सोणिताए वहंति, अप्पेगे हिययाए वहति, एवं पित्ताए, वसाए, पिच्छाए, पुरछाए થાણા, સિંvig, વિજ્ઞાન, વૈતા, વાઢા, ના, જાળી, અણી, અમિનાદ, અट्राए, अणदाए, अप्पेगे हिंसिसु मेत्ति वा वहंति, अप्पेगे हिंसंति मेति वा वहति, अपेगे हिंસિરીંતિ નિ જા વસિા (કર)
एस्थ सत्य समारंभमाणस्स इस्चेते. आरंभा अपरिणाया भवंति । एस्थ सस्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिणाया भवंति । (५३).
तं परिणाय मेहावी व सयं तसकायसस्थं समारंभेजा, जेवणेहिं तसकायसत्थं समारंभावेजा, णेवणे तसकायसत्थं समारंभंते सपणुजाणेजा, जस्से ते तसकायसस्थसमारंभा परिणाया भवंति से हु मुणी परिण्णाय कम्मे त्ति बेमि । (५४)
–
–
––
–
[ સનમ ૩દેરા: ] - पहू एजस्स' दुगंछणाए' आयंकदंसी अहियं-ति नच्चा । जे अज्झत्थं जाणइ, से बहिया
૧ મી [] ૨ (પરંપમાનઃ સાપુ ) ૩ (આવા દિવે)
(ત્રસ જીવેની હિંસાના હેતુઓ.) કેટલાએક લેકે જાનવરોના શરીરનો ભોગ આપવા માટે તેને મારે છે. કેટલાએક તેના ચામડા માટે મારે છે. કેટલાએક તેના માંસ માટે મારે છે. એમ કેટલાએક લેહીના માટે, કેટલાએક હદયના માટે, કેટલાએક પિત્ત માટે, વસાઓ માટે, પીછાં માટે, પૂછડી માટે, વાળ માટે, સીંગડા માટે, દાંત માટે, દાઢાઓ માટે, નખ માટે, નાડીઓ માટે, હાડકાં માટે, ચરબી માટે, એમ અનેક સ્વા માટે તેને મારે છે. કેટલાએક નિપ્રજને માત્ર ગમ્મત ખાતર જીવ હિંસા કરે છે. કેટલાએક “આપણને એણે માર્યું હતું” એવું વિચારી તેને મારે છે. કેટલાએક “આપણને એ મારે છે એમ ધારી તેને મારે છે અને કેટલાએક “આપણને એ મારશે” એમ વિચારી તેને મારે છે. (પ)
એ ત્રસકાય સમારંભ કરતાં અનેક આરંભ લાગે છે અને તેનું રક્ષણ કરતાં કશે આરંભ લાગતો નથી. (૫૩)
એમ જાણી બુદ્ધિવાન્ પુરૂષે જાતે ત્રસ જીવોની હિંસા ન કરવી, બીજાવતી ન કરાવવી, તથા કરનારને અનુમતિ પણ નહિ આપવી. જેણે એ રીતે ત્રસકાયની હિંસા અહિતકર્તા જાણી ત્યક્ત કરી હોય તે જ મુનિ જાણ, એમ કહું છું. (૫૪)
સાતમે ઉદેશ.
(વાયુકાયની હિંસાને પરિહાર) જે હિંસાને અહિત કરનારી જાણી, વાયુકાયની હિંસાને દુઃખ દેનારી પિછાણે છે તે તેની હિંસાને પરિહાર કરી શકે છે. જે આત્માની અંદરની વાતને જાણે છે તે બાહરની
For Private and Personal Use Only