________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પિહેલું.
(૧૩) पिज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं, सव्वेसिं पाणाणं, सम्बेसि भूयाणं,२ सवेसिं जीवाणं, सम्वेसिं सत्ताणं,४ असातं अपरिणिव्वाणं महब्भयं दुक्खं ति बेमि । (४७) . तसंति पाणा पदिसोदिसासुय । तस्थ तत्थ पुढो, पास, आउरा' परिताति । संति નાના પુત્ર તિા . (૪૮)
लज्जमाणा पुढो, पास, अणगारा मोत्ति एगे पवयमाणा; जमिणं विस्व स्वेहि सत्यहि तसंकाय समारंभेणं तसकायसत्थंसमारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसइ । (४९)
तत्य खलु भगवया परिण्णा पवेदितां । इमस्स चेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाईमरणमायणाए, दुक्खपडिघायहेडं, से संयमेव तसकायसत्थं समारंभति, अण्णेहिं वा तसकायसत्थं समारंभावेइ, अण्णेवा तसकाय सत्थं समारंभमाणे समणुजाणति; तं से अहिથા[, તે રોહિણા (૫૦)
से तं संबुज्झमाणे आयाणीयं समुठाए सोच्चा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेगेसिं णायं भवइ-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए। इच्चस्थं गढिए लोए; जमिणं विरूवरूवेहिं तसकायसमारंभेण तसकायसत्थं समारंभमाणे अण्णे अ. णेगरूचे पाणे विहिंसति । (५१)
૧ (વિવાદ) ૨ (વનરાય ) ( ચાર) ૪ (કિયા ) , માંसादिगृद्धाः
હું વિચારી તપાસીને કહું છું કે તમામ જંતુઓને, તમામ વનસ્પતિને, તમામ પ્રાણિઓને, અને તમામ સ્થાવર જીને (પણ) સુખ પ્રિય છે, અને દુઃખ પીડા કરનાર અને ત્રાસ ઉપજાવનાર છે. (૪૭)
એ ત્રસ પ્રાણિઓ ચારે બાજુથી દુઃખથી ડરતા રહે છે. પણ તેમને આતુર મનુષ્યો જૂદા જૂદા સ્વાર્થ ખાતર પરિતાપ આપે છે. પૃથ્વી વગેરેમાં જૂદા જૂદા ત્રસ છે પણ રહે છે. (૪૮)
કેટલાએક શરમાતા થકા બોલે છે કે “અમે અનગાર છિએ.” પણ એ તેમનું બોલવું વ્યર્થ છે કારણ કે અનેક પ્રકારના શસ્ત્રવડે તેઓ ત્રસકાય તથા તેના સંબંધે રહેલા અનેક જાતના છવાને મારતા રહે છે, મરાવતા રહે છે, તથા મારનારનું અનુમોદન કરતા રહે છે. (૪)
આ સ્થળે ભગવાને સરસ રીતે જણાવેલું છે કે આ જીંદગીના માટે તથા કીર્યાદિક માટે કે જન્મમરણથી છટવા માટે અથવા વિન દૂર કરવા માટે તેઓ જાતે હિંસા કરે છે, કરાવે છે, તથા કરનારને રૂડું ભાનતા રહે છે. પણ અંતે એ પ્રવૃત્તિ તેમને અહિત તથા અાનક થવાની. (૧૦)
એમ જાણીને ભગવાન અથવા તેમના મુનિઓ પાસેથી તત્વ સાંભળીને આદરણીય વસ્તુને ગ્રહણ કરનારા પુરૂષો એવું જાણતા રહે છે કે એ ત્રસકાયની હિંસા ખરેખર કર્મબંધની હેતુ છે, મોહની હેતુ છે, મરણની હેતુ છે, તથા નરકની હેતુ છે. તેમ છતાં લેક વિપયગૃદ્ધ બનેલા છે, જેથી તેઓ વિચિત્ર આરંભથી ત્રસ જીવે તથા તેના સંબંધે રહેલ સ્થાવિર ની હિંસા કરતા રહે છે. (૫)
For Private and Personal Use Only