________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પહેલું
(૧૧) लज्जमाणा पुढो, पास अणगारा मोत्ति एगे पवदमाणा; जमिणं विरूवरूवेहि सत्येहि वणस्सइकम्मसमारंभेणं वणस्सइसस्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसति । (४१) ____ तत्थ खलु भगवया परिण्णा पवेदिता । इमस्स चेव जीवियस्स परिवंदणमाणणपूयणाएजातीमरणमोयणाए दुक्खपडिघायहेउं से सयमेव वणस्सतिसत्थं समारंभइ, अण्णेहिं वा वणस्सइसत्थं समारंभावेति; अण्णे वा बणस्सइसस्थं समारंभमाणे समणुजाणति; तं से अहियाए, તે જે મોહિgT (૪૨)
से तं संबुज्झमाणे आयाणीयं समुटाए सोच्चा भगवओ, अणगाराणं वा अतिए; इह मेगेसिं णायं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए । इ रचत्थं गढिए लोए; जमिण विरूवरूवेहिं सत्येहिं बणस्सइकम्मसमारंभेणं वणस्सइसस्थ समान रंभमाणे अने अणेगावे पाणे विहिंसति । (४३)
से बेमि- इमपि' जाइधम्मय, एयपि जाइधम्मय; इमंपि बुद्धिधम्मय, एयंपि बुद्धि धम्मय; इमपि चित्तमंतय, एयपि चित्तमतयः इमंपि छिन्नं मिलाति, एयपि छिमें मिलाति, इमंपि आहारगं, एयपि आहारग; इमंपि अणिच्चयं, एयपि अणिच्चय; इमंपि असासयं, ए
૧ ૬ (મનુષ્ય ) ર ત (વનસ્કૃતિ ) ૩ સ્થાતિ (ાનતારશક્તિ)
કેટલાક શરમાતા થકા બોલે છે કે અમે અનગાર છીએ પણ તે તેમને ફેગટને બકવાદ છે, કારણકે તેઓ અનેક પ્રકારના શોથી વનસ્પતિકાય તથા તેના સાથેના બીજા અનેક જીની હિંસા કરતા રહે છે. (૪૧)
અહિં ભગવાને શુદ્ધરીતે સમજાવ્યું છે કે આ જીંદગીની કીર્તિ, માન, તથા ખાનપાનને અર્થે, જન્મ જરામરણથી છૂટવા માટે, તથા દુઃખો ટાળવા માટે છે, જાતે વનસ્પતિની હિંસા કરે છે, બીજાવતી કરાવે છે, અને તેના કરનારને રૂડું માને છે. પણ તે આરંભ તેમને અહિત કર્તા તથા અજ્ઞાન વધારનાર થવાનું. (૪૨)
એવું જાણીને કેટલાએક પુરૂષે ભગવાન અથવા તેમના સાધુઓ પાસેથી સ્વરૂપ સાંભળીને આદરવા લાયક વસ્તુ આદરે છે. તેવા પુરૂષો એવું સમજે છે કે વનસ્પતિની હિંસા એ ખરેખર કર્મબંધની હેતુ છે, મેહની હેતુ છે, મરણની હેતુ છે, અને નરકની હેતુ છે. તેમ છતાં લેક, પૂજાદિકના અર્થે વિચાર શુન્ય બનેલા છે, જેમાટે આ વનસ્પતિકાયના વિવિધ વડે સમારંભ કરતા થકા બીજા અનેક પ્રાણીઓની હિંસા કરતા રહે છે. (૪૩)
જેમ સાંભળ્યું છે તેમ) કહું છું કે વનસ્પતિ સજીવ છે કેમકે જેમ આ આપણું શરીર પેદા થતી ચીજ છે તેમ એ વનસ્પતિ પણ પેદા થતી ચીજ છે; જેમ શરીર વધે છે તેમ એ પણ વધે છે; જેમ શરીરમાં ચિત્ત છે તેમ વનસ્પતિને પણ ચિત્ત છે; જેમ શરીર કપાયું થયું સૂકે છે તેમ એ પણ સૂકે છે; જેમ શરીરને આહાર ખપે છે તેમ એને પણ આહાર ખપે છે; જેમ શરીર અનિત્ય છે; તેમ એ પણ અનિત્ય છે; જેમ શરીર અશા
૧ જે માટે ધાવડી વગેરા ઝાડને સ્વાપ તથા પ્રબંધ થતો દેખાય છે. કેટલાક ઝાડ પોતાની પાડોથી નિધાનને વીંટી રાખે છે. બકુળને ઝાડ દારૂના કાગલા છાંટવાથી ફળે છે. ઇત્યાદિ એ બાબતના ઘણું દષ્ટાંતિ છે.
For Private and Personal Use Only