________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થથન પહેલા
(૯) लजमाणा पुढो, पास, अणगारा मो त्ति एगे पषयमाणा; जमिण विरूबरूवेहिं स. स्थेहिं अगणिकम्मसमारंभेणं भगणिसत्वं समारंभमाणे, भण्णे भणेगरूये पाणे विहिं। તિ. (૨૨)
तत्थ खलु भगवया परिण्णा पवेदिया। इमस्स चैव जीवियस्स परिबंदणमाणणपूयणाए, जाई मरणमोयणाए, दुक्खपडिघायहेलं, से सयमेव अगणिसरथ समारंभति, अण्णेहिं वा अगणि सत्य समारंभमाणे समणुजाणति । तं से अहियाए, तं से अबोहिए। (३३) . से तं संबुज्झमाणे याणीयं समुटाए सोचा भगवओ, अणगाराणं वा अंतिए; इह मेगेसिं णायं भवति एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णिरए । इच्चत्थं गढिए लोए; जमिण बिरूवरूवेहि सत्थेहिं अगणिकम्मसमारंभेण अगणिसत्थं समारंभ माणे भण्णे अ. હવે બે વિહિંતિ ” (૨૪)
से बेमि, संति पाणा, पुढविणिस्सिया, तणणिस्सिया, पत्तणिस्सिया, कटाणिस्सिया, गोमयणिस्सिया, कयवरणिस्सिया । संति संपातिमा पाणा आहच्च संपयंति य । अगणिं च खलु पुटा एगे संघाय मावजंति । जे तस्थ संघाय मावजंति, ते तत्थ परियाविजंति, जे तस्थ प. રિયાવિજ્ઞત્તિ, તે તથ યંતિ (રૂષ)
૧ મા
(
)
કેટલાક શરમાતા થકા લે છે કે અમે અનગાર છીએ, પણ એ તેમને ફગટને બને કવાદ છે; જે માટે તેઓ અનેક પ્રકારે અગ્નિની તથા તે સાથે બીજા અનેક જીવોની હિંસા કર્યા કરે છે. (૩૨).
અહીં ભગવાને સ્પષ્ટ રીતે આજ્ઞા કરી છે કે, તેઓ આ દગાનીની કીર્શિ, માન, અને ખાનપાન માટે, જન્મ જરામરણથી છૂટવા માટે તથા દુઃખ ટાળવા માટે જાતે અગ્નિની હિંસા કરે છે, બીજાવતી કરાવે છે અને તેના કરનારને રૂડું માને છે. પણ તે તેમને અહિત અને અને જ્ઞાન વધારનાર થવાનું. (૩૩)
એવું જાણીને સત પુરૂષે, ભગવાન અથવા તેમના સાધુઓ પાસેથી આદરવા લાયક વસ્તુઓ સાંભળીને આદરે છે અને તેઓ એવું માને છે કે અગ્નિકાયની હિંસા તે, ખરેખર, કર્મબંધની હેતુ છે, મેહની હેતુ છે, મરણની હેતુ છે, અને નર્કની હેતુ છે. પણ અજાણ લોકે એ બાબતવિષે ઘણા મુંઝાઈ પડયા છે. જે માટે તેઓ અનેક પ્રકારે અગ્નિકાયની તથા તે સાથેના બીજા જેની હિંસા કરતા રહે છે. (૩૪)
જેમાટે હું બતાવી આપું છું કે જમીન, તણખલા, પાન, લાકડાં, છાણ અને કચરો એ સર્વે સાથે ત્રસ જીવો રહે છે. તે ત્રસ જીવો તથા બીજા એચિંતા અંદર આવી પડતા સંપાતિમ ત્રસ છે તે બધા અગ્નિસમારંભ કરતાં અગ્નિના અંદર આવ્યાથી તેમના શરીર સચવા માંડે છે, પછી તેઓ મૂચ્છ પામી મરણ પામે છે. (૫)
For Private and Personal Use Only