________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮).
આચારાંગ-મૂળ તથા ભાષાતર, भेज्जा, णेव हि उदयसत्थं समारंभावेज्जा, उदयसत्थं समारंभतेवि अण्णे ण समणुजाणेज्जा जस्सेते उदयसत्थसमारंभा परिण्णाया भपंति से हु मुणी परिण्णायकम्मे त्ति बेमि । (२७)
-- ૦ — –
[ ચતુર્થ ઘેરાઃ ] से बेमि, व सयं लोग अब्भाइक्खेजा, णेव अत्ताणं अब्भाइक्खेजा । जे लोग अ. उभाइक्खति, से अत्ताणं अब्भाइक्खति; जे अत्ताणं भन्भाइक्खति, से लोगं अब्भाइ. પતિ . (૨૮)
जे दीहलोग सस्थस्स खेयने, से असस्थस्स खेयझे; जे असरथस्स खेयझे, से दीहलोगरूत्था
. (૨૧). चीरेहिं एवं अभिभूय दिठं संजतेहिं सया जतेहिं सया अप्पमत्तेहिं । (३०)
से पमत्ते गुणठिए,' से हु दंडे पवुञ्चति । तं परिण्णाय भेहावी, इयाणिं णो, जमहं ગુજરાતી માળ (૩)
૧ (લી રાહુ જનરતિ વર) ૨ (Tળા અજીબ તેજુચિત) બીજાવતી ન કરાવવી, અને તેના કરનારને રૂડું પણ નહિ માનવું. એવી રીતે પાણી સંબંધી આરંભની જેને માહિતી હોય તેજ આરંભનું સ્વરૂપ જાણુને તેનો ત્યાગ કરનાર મુનિ જાPવો એમ હું કહું છું. (૨૭)
ચોથો ઉદેશ.
(અગ્નિકાયની હિંસાને પરિહાર) હું કહું છું કે લેકને એટલે અગ્નિકાયના જીવોને અપલાપ ન કરે અને પિતાનાં આત્માનો પણ અપલાપ ન કરવો. જે લેકને અપલાપ કરે છે તે પિતાના આત્માનો અપલાપ કરે છે; અને જે પિતાના આત્માને અપલાપ કરે છે તે લેકને અપલાપ કરે છે. (૨૮)
જે પુરૂષ, દીર્ધલોક અર્થત વનસ્પતિ તેને બાળવાનું શસ્ત્ર જે અગ્નિકાય તેનું સ્વરૂપ જાણે છે તે સંયમનું સ્વરૂપ જાણે છે. જે સંયમનું સ્વરૂપ જાણે છે તે વનસ્પતિના શસ્ત્રરૂ૫ અગ્નિકાયને સ્વરૂપ જાણે છે. (૨૮)
આ વાતને સંયત એટલે પ્રાણાતિપાતાદિક પાપથી અલગ રહેનાર અને હમેશાં નિષપણે ચારિત્ર પાળવામાં યત્નવંત, અને અપ્રમાદી, એવા પરાક્રમી પુરૂષોએ પરીષહાદિકને હરાવી કેવળજ્ઞાન પામી સાક્ષાત દીઠી છે. (૩૦)
જે પ્રમાદી થઈને અગ્નિસમારંભમાં હત્યા કરતા હોય તે જુલમગાર કહેવાય છે. એવું જાણીને બુદ્ધિમાન પુરૂષ વિચારે છે કે જે અગાઉ અગ્નિસમારંભ કર્યો છે તે હવેથી નહિં કરે. (૩૧)
For Private and Personal Use Only