________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૬ )
આચારાંગ—મૂળ તથા ભાષાન્તર્
[ તૃતીય ઉદ્દેરા: ]
से बेमि, से जहावि अणगारे उज्जुकडे, णियायपडिवण्णे, अमायंकुब्वमाणे, वियाहिते जाए सद्वा क्खिते तमेव मणुपालिज्जा विजहित्ता विसोतियं (पाठांतरे पुग्वसंजोग )। (१९) पणया वीरा महावीहिं । लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं । (१९)
से बेमि, णेव सयं लोगं अब्भाइक्खेज्जा, र्णेव अन्त्ताणं अब्भाइक्खेज्जा । जें लोय अभाइक्खति से अत्ताणं अब्भाइक्खति; जे अत्ताणं अब्भाइक्खति, से लोय अब्भाइવ્રુતિ । (૨૦)
लज्जमाणा पुढो, पास, अणगारा मो त्ति एगे पवयमाणा; जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदयकम्मसमारंभेणं उदय प्रत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसति । (२१)
तत्थ खलु भगवया परिण्णा पवेतिता । इमस्स चैव जीवियस्स परिवदणमाणण पूयणाए जमरणमोयणाए, दुक्खपडिघाय हेडं, से सयमेव उदयसत्यं समारंभति, अण्णेहिं वा उदयसत्यं समारंभावेति, अण्णे वा उदयसत्यं समारंभंते समगुजाणणाइ; तं से अहियाए, तं से (નિયાનો મોક્ષ મળે સ્તં પ્રતિજ્ઞઃ ર્ આધ્યાત: રૂપ વિશ્રાંત સવા (રાજા) ૪ મહાવીથિ ! (સંયમ ) (અનુવાયેટૂ તિશેષઃ ) (અપપેત )
ત્રીને ઉદ્દેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
(અપ્લાયની હિંસાને! પરિહાર, )
વળી હું જબ, હુ ં તને કહુ ં' કે દરેક અનગારે એટલે ગૃહત્યાગી મુનિએ સરળ સંયમને અનુસરીને, નિયાગ એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર અંગીકાર કરીને, કપટને દૂર કરતાં થકાં શ્રદ્ધાથી દીક્ષા વખતે તેજ શ્રદ્ધાને શંકા દૂર કરીને પાળ્યા કરવી. (૧૮)
વીર પુરૂષો એ મહામાર્ગમાં ચાલ્યા છે માટે શકા જેવું કંઈ નથી.
અપ્લાયને (પાણીને) પણ તીર્થંકરની આજ્ઞાથી સજીવ માનીને તેને ભય ન આપવું એટલે કે સયમ પાળવું. (૧૯)
જીવાને
હું કહું છું કે ( સત્પુરૂષે) લોકોના એટલે અપ્લાયના જીવાને અને પોતાના આત્માને! પણ અપલાપ ન કરવા. જે અપ્કાયના પોતાના આત્માને પણ અપલાપ કરે છે. અને જે પેાતાના આત્માને! અપ્કાયના જીવાને અપલાપ કરે છે. (૨૦)
For Private and Personal Use Only
અપલાપ ન કરવા, અપલાપ કરે છે તે અપલાપ કરે છે તે
કેટલાક લાજથી શરમાતા થકા “ અમે અનગાર છીએ ” એવું અકયા કરે છે. જે માટે તેએ અકાયના જીવોને અનેક પ્રકારના શસ્ત્રાવડે આરંભ કરતા થકા ખીજા અનેક જીવાને મારતા રહે છે. (૨૧)
આ પ્રસંગે ભગવાને શુદ્ધ રીતે સમજાવ્યુ' છે કે અજ્ઞાની જીવા પોતાની આ ચંચળ જીંદગી લખાવવા માટે, કીર્ત્તિ મેળવવા માટે, માન મેળવવા માટે, ધનાદિક મેળવવા માટે, જન્મ જરા મરણથી મૂકાવા માટે અને દુઃખ મટાડવા માટે જાતે અપ્સાયની હિંસા કરે છે ખીજા પાસેથી કરાવે અને કરનારને રૂડું ભાસે છે. પણ તે બધુ તેમને અહિતકારી અને