________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યયન પેહેલુ
(૫)
मन्भे, २ अप्पे कडि मन्भे, २ अप्पेगे णाभि मम्भे, २ अप्पेगे उयर मब्भे, २ अप्पेगे पास मन्भे, २ अप्पेगे पिट्टि मब्भे, २ अप्पेगे उर मब्भे, २ अप्पेगे हियय मन्भे, २ अप्पेगे थ मन्भे, २ अप्पेगे खंध मन्भे, २ अप्पेगे बाहु मन्भे २ अप्पेगे हत्थ मब्भे, २ अप्पे - गुलि मभे, २ अ णह मब्भे, २ अप्पेगे गीवा मब्भे, २ अप्पेगे हणुय मन्भे, २ अप्पेगे हो मब्भे, २ अपेगे जीह मन्भे, २ अप्पेगे तालु मब्भे, २ अप्पेगे गल नभे, २ अप्पे गंड मब्भे, २ अप्पेगे कन्न मब्भे, २ अप्पेगे णास मभे, २ अप्पेगे अच्छि मब्भे, २ अप्पेगे भमुह मन्भे, २ अपेगे णिडाल मन्भे, २ अप्पे सीस मन्भे २ अप्पे संपमारए, अप्पेगे સવર્ । (૧૫)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एत्थ सत्यं समारंभमाणस्स इष्टेते आरंभा अपरिष्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चे आरंभा परिण्णाया भवंति । (१६)
तं परिणाय मेहानी नेव सयं पुढविसत्थं सभारंभेज्जा, नेवण्णेहिं पुढविसत्थं समारंभावज्जा, नेवण्णे पुढविसस्थं समारंभंते समणुज गेज्जा । जस्सेसे पुढविकम्मसमारंभा परिया भवंति से हु मुणी परिण्णायकम्मे त्ति जे.मि । ( १७ )
હું એક દષ્ટાંતથી કહુ છુ કે જેમ કોઈ એક જન્મથીજ અધાધિર પુરૂષ હોય તેને) જાદા જૂદા માણસા તેના પગ, ઘૂંટી, જુંધા, ઘૂંટણ, સાથળ, કેડ, નાભિ, પેટ, પાંસળી, પૂઠ, છાતી, હૈયુ, સ્તન, ખભા, બાહુ, આંગળીઓ, નખ, ગલું, હડપચી, હોઠ, જીભ, તાળુ, લમણા, કાન, નાક, આંખ, ભ્રમર, લલાટ, તે માથુ એ વગેરે અવયવામાં ભાલાની અણીએ પરાવે (ત્યારે તે અધાધિરને જે પ્રમાણે વેદના થાય છે. તેજ પ્રમાણે એકેદ્રિય જીવોને પણ મારતાં વેદના થાય છે.)
(અથવા જેમ એક માણસને કોઈ એકદમ ધા મારી મૂચ્છિત કરે અને પછી મારી નાખે ત્યારે તેને મૂર્ચ્છા હોવા છતાં પણ પીડા થાયજ છે તે પ્રમાણે એ પૃથ્વીકાયના જીવાતે પણ મારતાં વેદના થાય જ છે.) (૧૫)
એ પૃથ્વીકાયની હિંસા કરનાર પુરૂષને આરંભનુ જ્ઞાન અને ત્યાગ નથી હતા એટલે આરંભ લાગ્યા કરે છે, અને તેની હિ'સા વર્જનાર પુરૂષને આરભનું જ્ઞાન તથા ત્યાગ હોય છે એટલે આરંભ લાગી શકતા નથી. (૧૬)
(માટે) બુદ્ધિમાન પુરૂષે એ બધું જાણીને જાતે પૃથ્વીકાયની હિંસા કરવી નહિ, બીજા પાસે કરાવવી નહિં, અને તેના કરનારને રૂ માનવુ નહિ. (એવી રીતે) જે પૃથ્વીકાયની હિંસાને અહિત કરનારી સમજીને ત્યાગ કરે તેજ મુનિ જાણવા; એમ હું કહુ'છું. (૧૭)
Yookto
For Private and Personal Use Only