________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, સતિ ના પુત્ર સિવા “જળમા પુરી, ઘર (૧૧)
अणगारा मो त्ति एगे पवयमाणा; जमिणं विरूवरूनेहिं सत्थेहिं पुढधिकम्मसमारंभेणे पुषिसत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसइ । (१२)
. तत्थखलु भगवया परिण्णा पवेइआ । इमस्स चेव जीवियस्स परिवंदण-माणण-पूमणाए, जाइमरणमोयणाए, दुक्खपडिघायहेर्ड, से सयमेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं पुढविसस्थं समारंभावेइ, भण्णेवा पुढविसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए, तं से સોIિ (૧૩)
__ से तं संबुज्झमाणे आयाणीयं समुठाए सुच्चा खलु भगवओ, अणगाराणं अंतिए; इह मेगेसिं णायं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णिरए। इच्चत्थं गढिए लोए; जमिणं विख्वरूवेहिं सत्थेहिं पुढविकम्मसमारंभेणं पुढविसल्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसइ । (१४)।
से बेमि-अप्पेगे अंध मब्भे,४ अप्पेगे अंध मच्छे;५-अप्पेगे पाय मब्भे, अप्पेगे पाय मच्छे-अप्पेगे गुंफ मब्भे, २ * अप्पेग जंघ मब्भे, २ अप्पेगे जाणु मब्भे, २ अप्पेगे उह - ૧ (ચૌદ) (સાન ન રાત્રિ ) માન. ૩ ફુ યુ કે આમિકા ५ आछियात् * द्विकचिह्नात् सर्वत्र अच्छे इत्यंतवर्तिपदमपि वाच्यम्
પૃથ્વીમાં જૂદા જૂદા અનેક જીવ છે. એથી જ કરીને, નાનીઓ તેની હિંસા કરતાં શરમાય છે. (૧૧)
કેટલાએક ભિક્ષુકે કહે છે કે “અમે જ માત્ર અનગર એટલે જીવરક્ષાને માટે ઘર છોડીને થએલા યતિઓ છીએ ” પણ એ તેમને માત્ર બકવાદ જ છે કારણકે તેઓ આ પૃથ્વીથી થતા કામમાં પૃથ્વીકાયના અને અનેક હથિયાર વડે મારતા રહે છે, તથા તે સાથે વનસ્પતિ વગેરા અનેક છેવને પણ મારે છે. (૧૨)
આ સ્થળે ભગવાને શુદ્ધ સમજ આપી છે કે પ્રાણીઓ, લાંબુ જીવવા માટે, કીર્તિ મેળવવા માટે, માન પામવા માટે, જન્મ જરા તથા મરણથી છુટા થવા માટે, અને દુઃખ મટાડવા માટે, જાતે પૃથ્વીકાયની હિંસા કરે છે, બીજાવતી કરાવે છે, બીજાને કરતાં રૂડું માને છે; પણ એ બધું તેમને અહિત કરનાર અને અજ્ઞાન વધારનાર (થવાનું) (૧૩)
સમજુ પુરૂષ એ પૃથ્વીકાયની હિંસાને અહિત કરનારી જાણતા થકા સાક્ષાત તીર્થંકર ભગવાન અથવા તેમના સાધુઓ પાસેથી પિતાને આદરવા લાયક (જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂ૫) વસ્તુઓ સાંભળી કરીને તેમને અંગીકાર કરે છે. અને તેવા પુરૂષે એવું સમજે છે કે આ (પૃથ્વીકાયનો આરંભ) તે ખરેખર કર્મબંધનો હેતુ છે, મેહને હેતુ છે, મરણનો હેતુ છે, અને નરકને હેતુ છે; એવું છતાં જે ઘણા લેકે એ પૃથ્વીકાયના જીવોને તથા તેની સાથેના બીજા અનેક જીવોને અનેક પ્રકારના શસ્ત્રો વડે મારતા રહે છે, તે માત્ર તેઓ ખાવા પીવા તથા કીર્તિ વગેરા મેળવવામાં મુંઝાઈ પડયા છે. (૧૪)
હે શિષ્ય, જો તમે મને પૂછશે કે એ પૃથ્વીકાયના જીવે દેખતા નથી, સંધતા નથી, સાંભળતા નથી અને ચાલતા પણ નથી માટે એમને મારતાં તે શી પીડા થતી હશે, તે
૧ (દ્ધિમતના.)
For Private and Personal Use Only