________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પેહેલુ
(૩)
Home दिलाओ सव्वाओ अणुदिसाओ साहेति, अणेगरूवाओ जोणीओ संधेइ, विरूवरूवे જાણે કિમનેક્। (૫)
तत्थ खलु भगवता परिण्णा पवेइया । ( ६ )
इमस्सचेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाइमरणमोयणाए, दुक्खपडिघा यहेउं । (७) एयावंति सञ्चावंति लोगंलि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । (८)
जस्लेते लोगंसि कम्मसमारंभा परिण्णाया भवंति से हु मुणी त्ति बेमि । ( ९ )
[ દ્વિતીય કહેરા: ]
अट्टे? लोए परिजुण्णे दुस्संबोहे अविजाणए; अस्सि लोए पव्वइए तत्थ तत्थ पुढो, પાસ, માનુરા પરિતાવેંતિ । (૧૦)
१ ब्रवीमि २ आर्त्तः ३ अस्मिन्
એમાં ભમ્યા કરે છે, અનેક યાનિઓમાં ઊપજે છે, અને અણુગમતા સ્પર્શ વગેરાના દુઃખ બાગવે છે. (૫)
( આ પ્રમાણે ભગવાને આપેલું ભાષણ ખેલીને હવે પોતે સુધર્મસ્વામી જંબૂને કહે છે) એ ક્રિયા પેટે ભગવાને ” પરિના ” ( એટલે શુદ્ધ સમજ ) આપેલી છે. (૬)
( એ ક્રિયાએામાં માણ્યેા,) આ શરીરને વધુ ટકાવવા માટે, કીર્ત્તિ મેળવવા માટે, માન પામવા મટે, અને ખાન પાન તથા ધનાદિકના માટે ( પ્રવર્તે છે. ) (૭)
( એ પ્રમાણે ) આખા લોકોમાં ઊપર અતાવ્યા તેટલાજ ક્રિયાના ભેદો જાણવાના છે. (૮) ( ઉપસ’હાર )
( સમસ્ત વસ્તુના જાણુનાર ભગવાન કેવળજ્ઞાનથી સાક્ષાત્ જોઇને કહેછે કે ) જેણે એ ક્રિયાના ભેદો ( ઊપરની જણાવેલી એ પરિનાએથી) શુદ્ધ સમજેલા હોય, તેજ, કમ્મીને સમ્જીતે તેના કારણેાથી દૂર રહેનાર મુનિ જાણવા. )
એ પ્રમાણે ( હે જૈશ્ન એ સઘળું હું ભગવાન પાસેથી સાંભળીને તને ) કહુંછું. (૯)
ખીજે ઉદ્દેશ.
( પૃથ્વીકાયની હિંસાના પરિહાર)
આ જગત્માના જીવો (વિષય અને કષાયથી) પીડાયેલા છે, બધી રીતે હીન થએલા છે, અને ઘણી મુશીબતે સમજી શકે તેવા બનેલા છે, ( કારણ કે ) તે અજાણ છે; (અને એવા જ હાવાથી,) તે અધીરા થઇને ગરીબ પૃથ્વીકાયના જૂદા જૂદા ખપમાં તે પૃથ્વીકાયને સતાપ્યા કરે છે. (૧૦)
૧ જાતિઓમાં.
For Private and Personal Use Only