________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨). આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
इह मेगेसिं णो सएणा भवइ, तंजहा, पुरस्थिमाओ वा दिसाओ आगओ अहमंसि? दा. हिणाओ वा दिसाओ आगओ अहमंसि? पञ्चत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि? उत्तराओ वा दिसाओ आगओ अहमंसि ? उड़ाओ वा दिसाओ आगओ अहमंसि ? अहे दिशाओ वा आगओ अहमंसि ? अण्णयरीओ वा दिसाओ अणुदिसाओ वा आगओ अहमंसि?। एवमेगेसिं णो णायं भवइ, अस्थि मे आया उववाइए? णस्थि मे आया उववाइए ? के अहमंसि ? के वा इओ चुओ इह पेच्चा भविस्सामि ? (२)
से जं पुण जाणेज्जा सहसम्मइयाए, परवागरणेणं, अण्णेसिं अंतिए वा सोचा, तंजहा, पुरस्थिमाओ वा दिसाओ आगओ अहमंसि, जाव अण्णयरीओ दिसाओ अणुदिसाओ वा आगओ अहमसि । एवमेगेसि णायं भवइ, अस्थि मे आया उववाइए, जो इमाओ दिसाओ भणुदिसाओ वा अणुसंचरइ, सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ जो आगओ अणुसंचरइ, Kા તે બાવાવાળી, જોવાવી, વાવવી, વિચિવા (૩)
__ अकरिस्सं च हं, काराविस्सं च हं, करओयावि समणुने भविस्सामि; एयावंति सव्वावंति लोगसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति । (४)
अपरिण्णायकम्मा खलु अयं पुरिसे, जो इमाओ दिसाओ अणुदिसाओ वा अणुसंचरइ,
આ જગતમાં જેમ કેટલાક જીવને (એવું) જ્ઞાન નથી હોતું કે હું કઈ દિશાથી (અ) આવેલ છું? પૂર્વથી કે દક્ષિણથી ? પશ્ચિમથી કે ઉત્તરથી ? ઊપરથી કે નીચેથી ? અથવા કોઈ પણ દિશાથી કે વિદિશાથી? તે જ પ્રમાણે કેટલાક જીવોને એવું જ્ઞાન (પણ) નથી હતું કે મારો આત્મા પુનર્જન્મ પામનારે છે કે નહિ ? હું (અગાઉ) કણ હતા ? અથવા અહિંથી ચવીને (જન્માંતરમાં) હું કોણ થઈશ ? (૨)
હવે (જેઓ “હું કઈ દિશાથી આવ્યો છું” એવું નથી જાણતા તેઓ માને કોઈ જીવ, જાતિસ્મરણ વગેરા જ્ઞાનથી, અથવા તીર્થકરના આપેલા ઉત્તરથી અથવા બીજા કોઈને પાસેથી સાંભળીને જાણી શકે કે હું અમુક દિશાથી અથવા વિદિશાથી આવ્યો છું, તેજ પ્રમાણે કેટલાએકને એવું જ્ઞાન હોય છે કે, મારે આત્મા પુનર્જન્મ પામનારો છે, જે આત્મા અમુક દિશા અથવા વિદિશાથી આવેલ છે. અને જે અમુક દિશા અથવા વિદિશા અથવા સર્વદિશાથી આવેલ છે તે હું છું. આવા જ્ઞાનવાળો જે પુરૂષ હોય તેજ (ખરેખર) આત્મવાદી, લેકવાદી, કર્મવાદી, અને ક્રિયાવાદી [ જાણો]. (૩)
(કર્મ બંધ હેતુ વિચાર ) મેં કીધું, ૧ (મેં કરાવ્યું, ૨ મેં બીજા કરનારને રૂડું માન્યું, હું કરું છું, હું કરાવું છું, પ હું બીજા કરનારને રૂડું માનું છું, હું કરીશ) ૭ હું કરાવીશ, ૮ હું બીજા કરનારને રૂડુંમાનીશ ૪ (એ નવ ભેદોને મન વચન અને કાયથી ૬ ગણીએ તે સત્યાવીશ ભેદ થાય) (એ પ્રમાણે) એટલાજ (માત્ર) આખા લેકમાં કમસમારંભ એટલે કર્મ બાંધવાના કારણભૂત ક્રિયાઓના ભેદ જાણવાના છે. (૪)
એ ક્રિયાઓને નહિ જાણનાર પુરૂષ જ આ દિશાઓ તથા વિદિશાઓ અને સર્વ દિશા
૧ જીવ. ૨ મરીને. ૩ જેનાથી ગયા જન્મની વાત યાદ આવે એવું જ્ઞાન. ૪ વગેરા શબ્દથી અવધિ, મન પર્વ અને કેવલ જ્ઞાન. ૫ વાદી-માનનાર-આત્મ વાદી આત્મા માનનાર. ૬ શરીર.
For Private and Personal Use Only