________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आचाराङ्ग सूत्रम्.
प्रथमः श्रुतस्कन्धः
-- - --— शस्त्रपरिज्ञानामकं प्रथम मध्ययनम्
(પ્રથમ દ્રા ) सुयं मे भारसं, तेणं भगवया एवमक्खायं । (१)
શ્રુતસ્કંધ પહેલો.
—-અને-ooo
અધ્યયને પહેલું- શસ્ત્ર પરિસ્સા
અથવા ભાવ શાની સમજ,
પેહેલે ઉદ્દેશ.
( આત્મપદાર્થ વિચાર તથા કર્મબધ હેતુ" વિચાર )
( આત્મપદાર્થ વિચાર.) (સુધર્મસ્વામી જંબુને કહે છે) હે દીર્ધ આયુષ્યવાળા જંબુ, મેં (શ્રમણ ભગવાન મહાવીર પાસેથી) સાંભળેલું છે; તે ભગવાન આ પ્રમાણે બોલ્યા હતા. (૧)
૧ શ્રુતસ્કંધ એટલે સૂત્રને ભાગ. ૨ અધ્યયન એટલે અધ્યાય. ૩ શસ્ત્ર બે જાતના છે -દ્રવ્ય શસ્ત્ર અને ભાવ શસ્ત્ર. દ્રવ્ય શસ્ત્ર તરવાર વગેરા. ભાવ શસ્ત્ર પાપમાં પ્રવર્તતા મન વચન અને શરીર, અહીં એ ભાવ શસ્ત્ર લેવાં. તેની પરિજ્ઞા એટલે સમજ. પરિજ્ઞા બે છે-જ્ઞ પરિક્ષા, અને પ્રત્યાખ્યાન પરિક્ષા, ક્ષ પરિજ્ઞા એટલે એ ક્રિયાઓ કર્મ બંધની હેતુ છે એવું બરાબર સમજવું. અને પ્રત્યાખાન પરિજ્ઞા એટલે તેવું સમજીને તેનો ત્યાગ કરવો. ૪ જીવ. ૫ પાપ બાંધવાના કારણો. ૬ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના ઈગ્યારમા ગણધર. ૭ સુધમ સ્વામીના શિષ્ય. ૮ પરેપકારાર્થે મહાશ્રમ લેનાર. ૯ છેલ્લા તીર્થકર,
For Private and Personal Use Only