________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શબ્દાર્થ વિવેક.
आर्ष संदधीत नतु विघटयेत्
મહર્ષઓના વાડાને સાધી લેવાનહિ કે તેાડવાં.
(અનુ)
આ આર્ય લોકોની ઉત્તમ પતિ છે. એને અનુસરીને ભગવાન શ્રી વીર્ પ્રભુએ શકા ભરેલા વેદના પદો કે જે અરસપરસ વિરોધ રૂપે દેખાઇને વિશ્વટમાન થતા હતા તેમના સમ્યક્ અર્થ કરીને અગ્યારે ગણધરે તે પ્રતિક્ષેાધિત કર્યા હતા, એ વાત જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
95 ઃઃ
નદિત્રમાં લખેલું છે કે सम्मदिडिस्स सम्मसुचं ' भिच्छदिस्सि मिच्छસુયં ” એટલે કે કોઇ પણ ગ્રંથ કે વાય ન્ને સભ્યષ્ટિથી ( સીધી નજરથી જોવામાં આવે તે સભ્ય શ્રુત થઇ પરગમે છે, અને મિથ્યા ટિથી ( ઉલટી નજરથી ) જોવામાં આવે તે મિજબુત થઇ પડે છે, ખુદ આ આચારાંગજી સૂત્રમાં પશુ કલમ ૩૧૬-૧૭ માં એજ વાત કહેવામાં આવી છે.
માટે બહિર્ષ! વાગ્યાના અર્થ અહિંસામય, શીળમય, અને સિદ્ધપદાર્થવિજ્ઞાનને અનુસરતા કરવા દ્વેછે. આનુંજ નામ ચૂટાયવિજ્ઞાન અથવા ગુપ્તજ્ઞાન પ્રકાશ છે.
આ શૈલી માટે બાહિરેબ સૂરિ મહારાજે શાસ્ત્રવાર્ત્તાસમુચ્ચયમાં અનુમાઇન આપ્યું છે. માટે અમે પણ એજ શૈલીને અનુસરીને અહીં થોડું વિવેચન કરીયે છીએ:~~
આ પવિત્ર પુસ્તકનાં પ૬૨,-૫૬૫-૬૦૭,-૬૧૯-૬, ૯,૬૩૦-૬૩૧-વીગેરે વાક્યામાં માંસ મત્સ્ય વીગેરે કેટલાક એવા શબ્દો આવે છે કે જેથી સ્થૂળ બુદ્ધિવાળા-ઉપલક વાંચનારાઓને જૈનોનાં પવિત્ર આગમા સંબધે શંકા ઉત્પન્ન થાય, આવી શકા માટે તેમને દ્વેષ આપવા વાસ્તવીક નથી, આવા સોગે!માં કેટલાક જૈન આગમેાનાં અંગ્રેજીમાં ભાષાન્તર થવાથી, એક શબ્દના અનેક અર્થ હોઇને પરભાષા જાણવાના અભાવે, વિપર્યસ્ત અર્થે ગાડવામ વાથી પ્રચલિત શકાઓને પુષ્ટિ મળે એમાં કાંઈ નવાઇ જેવું નથી.
આજ કાલ જૈન આગમેાની ભાષાનું જ્ઞાન ધરાવનારા અને તે સંપૂર્ણ રીતે સમજી ખીજાએને સમવાની શક્તિવાળાઓની એટલી બધી ખામી છે કે, ચીન સમયના ઉછળતા કેળવાયેલા વર્ગ, તે ભાષાના જ્ઞાનને અભાવે, અંગ્રેજી ભાષાન્તરા, જે વ્યાકરણ ખળે કરીનેન્દ્ર-નહિ કે સંપૂર્ણ રહસ્ય-જે ગુરૂ ગમ્ય છે તે-ધાર્યા વિના-લખાયેલાં છે-તે વાંચતાં શંકાના પ્રવાહમાં તણાઇ નય એ બનવા જોગ છે. પરન્તુ તે સથે સામાન્ય બુદ્ધિ વડે વિચાર કરતાં દરેક વાંચકે કલ કરવું બેશે કે 'ક્ત એકજ પુસ્તકમાં વાંચેલા અમુક શબ્દોથી તેવી શ ંકાના પ્રવાહમાં તાનું એ પૂર્ણ વિચારની ખામી દર્શાવનારૂં છે.
ભૂમિતિના સિદ્ધાન્ત પ્રમાણે દરેક કાર્યના ઉત્સર્ગ અને અપવાદ એવા બે રસ્તા છે તેમાંથી એકજ રરતા ગ્રહણ કરવાથી ભૂમિતિને સિદ્ધાંત પરી ાય છે માટે તે બન્ને રસ્તા એતે અનુસરી અર્થ સમજવા એ ડાઘા પુલનું કર્તવ્ય છે. જૈન આગમોમાં પણ કહેલું
For Private and Personal Use Only