________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૨ )
પરિહાર્ય મિમાંસા,
મજૂર રાખનાર, મારનાર, સાચવનાર, ખરીદનાર, વેચનાર, રાંધનાર, ખાનાર, અને ભરાવનાર એ આડે જણ ઘાતક છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એજ મુજબ સ્થાનાંગ સૂત્રના દશમા ઠાણામાં વું કહેવામાં આવ્યું છે કે જ્યાં માંસ વગેરે પડેલાં હોય ત્યાં સ્વાધ્યાય (સૂત્ર પાઠ ) નહિ કરવા. ત્યાં દશ પ્રકારના ઔદારિક અસ્વાધ્યાય જણાવ્યા છે તે એ કે:-હાડકાં, માંસ, લોહી, અશુચિ ( મળમૂત્ર ), મશાણ ભૂમિ, ચંદ્ર ગ્રહણુ, સૂર્ય ગ્રહણ, ઉલ્કાપાત, રાજવિગ્રહ, અને ઉપાશ્રયના અંદર પડેલું મૃતકલેવર.
એ વગેરે અનેક પ્રકારના સિદ્ધાંતમાં રહેલાં વચને વાંચવાથી જેની શ્રદ્ધા પવિત્ર થઇ હશે તે પુરૂષ એવુંજ માનશે કે “ માંસાદિકનું ભક્ષણ ન કરવું ” એજ વાત સિદ્ધાંતને અ નુસરતી છે, એમાં લગારે શક નથી.
"
માટે તમારે તમારી ભૂલ થયેલી સમજીને તેનાથી ખીજાએ ભૂલાવામાં ન પડે એવી રીતે વિદ્યાનેાની રીતિને અનુસરીને તે ભૂલ સુધારવી જોઇયે.
(સૈાનું કલ્યાણ થાઓ. )
સૂર્ય અને ચંદ્રના કિરણેાથી પણ જેને નાશ નહિ થઇ શકે એવું મેહરૂપી અંધકાર જેની વાત માત્રથી જ તત્કાળ નિર્મૂળ થઇ નાશે છે, એવું જિનશાસન કે જે પાપ રૂપી ધ્રુવડને રમતાં સપ્ત અટકાવ પાડે છે, સારી યુક્તિએપ કિરણાથી ઉજ્વળ પ્રકાશ કરે છે, અને ત્રણે જગતમાં ઝળહળતા પ્રખાધ આપે છેતે નિરાતન હમેશાં જયવાનરહે.
( સમાસ, )
For Private and Personal Use Only