________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮ )
પરિહાર્ય મિાસા.
અભિપ્રાય છે. આ વગેરે છેઃ સૂત્રના અભિપ્રાયથી માંસ વગેરે લેતાં પણ તેમાંના કાંટા કે હાડકાં સૂત્રમાં બતાવેલ વિધિ પ્રમાણે પરડવાં જોઇયે. ”
આ રીતે આચારાંગના તકરારી સૂત્રની ટીકામાં જણાવેલા બાહ્ય પરભાગ રૂપ મુ ધાતુનો અર્થ ( અમે ધારિયે છીયે કે) તમેા સમજી શક્યા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી જૈન શાસ્ત્રમાં આજના મુનિના માટે જે અચાર પ્રતિપાદન કરવામાં આવેલ છે, તે પાળવામાં જે પ્રયત્ન લેવા પડે છે, તેના કરતાં અધિકતર પ્રયત્ન લેવાથી સાધી શકાય એવા કેવળ ઉત્સર્ગ માર્ગના અવલંબન કરનારા જિન કકિ મુનિના અચાર તરીકે તમે જે માંસ ભક્ષણ સ્થાપિત કરો તે ‘તે ’ અત્યંત અયુક્ત છે.
કારણ કે ( શાસ્ત્રમાં એવું જણાવેલું છે કે) સ્ત્રી જિનકલ્પિ થઈ શકે નહિ. અને અહીં આચારાંગમાંના આ સૂત્રમાં તેઃ——
" से भिक्खू वा भिक्खुणी वा
ܕܕ
એવા પાઠથી સૂત્ર શરૂ કરેલ છે, માટે એનાં ભિક્ષુણી સ્ત્રી હોવાથી એ સૂત્ર જિન કલ્પિક માટે છે જ નહિ, કિંતુ સ્થવિરકલ્પિક મુનિન માટેજ છે, છતાં તમે આર્ય દેશમાં વસેલા નહિ અને તેથી જૈન ગુરૂના સમાગમ તમને થએલ નહિ તેથી જિનકલ્પિકને આચાર કેવા હોય અથવા સ્થવિર કલ્પિકના આચાર કેવા હોય તેની તમને ઝાઝી ખબર નહિ હોવાથીજ તમે આવી ભૂલ કરે છે.
,,
( છેવટે અમે એટલું કહીયે છીયે કે) શાબ્દ ખાધમાં એવેશ નિયમ છે કે તે તે એધજનક સામગ્રીની વિશેષતાથી ખેલનારની ઈચ્છાને અનુસરતા મેધ થતા દેખાય છે, જેમકે જમતી વેળાએ “ સેંધવ લાવ ” એવું વાક્ય ખેલવામાં આવતાં તે ટાંણે સૈધવ ઘેડા સમજવામાં નથી આવતા કિંતુ ત્યાં તે શબ્દથી લૂણાજ ખેધ થાય છે તેમ ઈદ્ધાં પણ તેવાજ કારણ રૂપે રહેલા “ મુનિ પેાતાના જ્ઞાન ધ્યાન કેમ વધારી શકે” એવા પ્રકરણુમાં માંસ શબ્દથી આપણને ફળ વગેરેના ગર્ભના ખાધ થવા વિશેષ સભવ છે. આ રીતે આવા યોગ્ય સ્થળમાં માંસ શબ્દના લાક્ષણિક અર્થ સ્વીકારવામાં આવતાં કરશે દોષ રહેતા નથી. માટે આ વિષયપર અધિક લખાણ કરવાનું અમે મુલતવી રાખીયે છીયે.
( હવે માંસ ભક્ષણના નિષેધમાં ખીજા વધુ પ્રમાણા ઢાંકીયે છીયે. )
જુવા, હમેશાં તીર્થંકરોના સંચારથી પવિત્ર રહેતા મહાવિદેહ ક્ષેત્રમાંના વર્તમાન તીર્થંકરે શ્રી સીમંધર સ્વામિ પ્રણીત દશ વૈકાળિકની ખોજી ચૂળિકામાં રહેલ સાતમી ગાથામાં મુનિએને માંસ ભક્ષણ કરવાનો સર્વથા નિષેધ કરવામાં આવ્યા છે. તે પાઠ આ રીતે છે કેઃ
अमज्जमंसासि अमच्छरीय अभिक्खणं निव्विगई गया य
એને અર્થ એ છે કે જૈન મુનિ દારૂ પીનાર અથવા માંસ ખાનાર ન હોય તથા મત્સરી એટલે બીજાની સંપદા ોએ દૂધ કરનારો પણ ન હોય તેમજ વારંવાર એટલે કે મજબૂત કારણ વગર ( દૂધ-દહી-ધી-ગોળ વગેરે ) વિકૃતિજનક આહારના કરનાર પણ ન હોય.
આ સ્થળે પરિભાગ કરવા યેાગ્ય વિકૃતિઓ વાપરવાના નિષેધમાં જેમ તે વારવાર ન
For Private and Personal Use Only