________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારહાર્ય મિમાંસા,
( ૨૭ )
વિશેષ એ કે તમારૂં પત્ર મુંબઈ વાળા શ્રાવક ખીમજી હીરજી કાયાણી પ્રતે આવેલું તે “મુંબાઇ સમાચાર” પત્રમાં વાંચીને તેમાંની બિના અમારા જાણવામાં આવતાં તેનું પ્રત્યુત્તર આપવા માટે આ પત્ર અમે લખવા તૈયાર થયા છીયે.
આચારાંગના તમારા રચેલા ઇંગ્રેજી ભાષાંતરના ખીજા શ્રુતસ્કંધના પહેલા અધ્યયનનાં દશમા ઉદ્દેશમાં રહેલાં સૂત્રનું તાત્પયાર્થ બતાવતાં એવું લખવામાં આવેલું છે કે મુનિએ હાડકાંને ભસ્મ સ્થળમાં પરવીને મત્સ્ય માંસનું ભોજન કરવું, એ વાત વાંચવાથી વ્યકિત થએલા કાયાણીએ તમને ( તે સંબધે યેાગ્ય ખુલાસે માગવા ) એક પત્ર લખેલ, જેના ઉત્તરમાં તમે લખ્યું છે કે બધા કોષો જોતાં મત્સ્ય શબ્દ માલાના અર્થ શિવાય બીજા અર્થમાં વપરાઈ શકાતા નહિ હાવાથી, તેમજ આચારાંગ સૂત્રમાં કેવળ જિનકલ્પિ મુનિના આચાર બતાવેલે; હોવાથી જે કે આજ કાલના જૈન મુનિએમાં માંસભક્ષણના વ્યવહારનથી તેપણ પ્રાચીન જિનકલ્પિક મુનિએમાં માંસ ભક્ષણ કરવાને વ્યવહાર હોય તેા તેમાં કઈ આધક ( પ્રમાણ ) નથી, તેથી આચારાંગના એ સૂત્રમાં માંસ મત્સ્યનું ભક્ષણ સંમત કર્યું છે. ( આ રીતે તમારા તરફથી જે કાંઇ જણાવવામાં આવ્યું છે) તે બધું ગેર વાજબી છે. કારણ કે કળિકાળ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ શમાં ( અમુક જાતની વનસ્પતિના નીચે મુજબ નામેા આપવામાં આવ્યા છે.
तिक्ता रिष्टा कटुर्मत्स्या चक्रांगी शकुलादनी.
( આ છ નામેાની અંદર ચોથુ નામ મત્સ્યા. એવું છે) એટલુંજ નહિ પણ મુદ્દ પન્નવા સૂત્ર વગેરેમાં કરાવળી, પૃથ્વી, શિલાઉની, વગેરે પ્રાણીઓના નામને મળતા આવતા વનસ્પતિ વાચક નામેા' આપેલાં દેખાય છે, માટે તમે બધા કાશ જેવાની પ્રતિજ્ઞાથી કહેતા હૈા તા તેજ હિસાબે વગર તકરારે મત્સ્ય શબ્દ વનસ્પતિવાચક સિદ્ધ થતે દેખાયછે.
(કદાચ આ જગાએ એવી દલીલ કરશે કે હૈ માસમાં જે મલ્યા એવું વનસ્પતિ વાચક નામ આપેલું છે તે તે સ્ત્રીલિંગ આકારાંત નામ છે, અને આ તકરારી સૂત્રમાં તે નપુંસકલિંગી અકારાંત મત્સ્ય શબ્દ વાપરેલ છે, માટે તે ક ંઇ એ પ્રમાણુ આપત્રાથી વનસ્પતિવાચક સિદ્ધ થઇ શકે નહિ તે આ બાબતનું ચેગ્ય ઉત્તર આપતાં અમે એટલુંજ કહીશું કે ભલે તકરારી સૂત્રમાં જણાવેલા માંસ મત્સ્ય શબ્દ લોક પ્રસિદ્ધ અર્થ વાચક રહે તે પણ અમારી બીજી યુક્તિ કાયમ છે અને તે એ છે કે આ બાબતમાં ટીકાકાર નીચે મુજબ ખુલાસા કરે છે )
“ એમ માંસસૂત્ર પણ જાણી લેવું. માંસ લેવાનું એટલા માટે જણાવવામાં આવ્યું છે કે કાઇક પ્રસંગે તા ( વાળક ) વગેરેનું દરદ થવાં તે શાંત પાડવા ખાતર સારા વૈદ્યની સલાહથી તેના ઉપર પોટીસ તરીકે બાહેરથી માંસ બાંધીને સીતા લાવતાં તે દરદની પીડા મટી જવાથી મુનિ સુખે નાનાદિક શીખી શકે છે એ રીતે પયોગ સફળ થતા જણાય છે.
બાહેન વપરાસમાં માંસને ઉત્ત
સૂત્રમાં સુજ્ઞ ધાતુ વાપરેલ છે તે બાહેરથી વાપરવાના અર્થમાં લેવી, નહિ કે ખાવાના અર્થમાં; દાખલા તરીકે ( રાજા રાજ્ય ભાગવે છે અથવા) સેનાપતિ પાયદલ લશ્કરને ભાગવે છે, આ સ્થળે ભોગવવાનો અર્થ કેમ ખાઇ જવું એમ થતુ નથી. આમ છેદ સૂત્રા
For Private and Personal Use Only