________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશ,
(૧૯)
૫ વષણું.
૧૩ પક્રિયા. ૬ પાત્રપણું.
૧૪ અન્ય ક્રિયા. ૭ અવગ્રહ પ્રતિમા. ૧૫ ભાવના. ૮ સ્થાન.
૧૬ વિમુક્તિ. આ સેલ અધ્યયન ચાર ચૂળિકામાં નીચે મુજબ વહેંચાયેલા છે –
પહેલા સાત અધ્યયનની પહેલી ચૂળિકા, બીજા સાત અધ્યયનની બીજી ચૂળિકા, પંદરમા એક અધ્યયનની ત્રીજી ચૂળિકા, અને સોળમા એક અધ્યયનની ચોથી ચૂળિકા. ચોથી ચૂળિકા માટે એવું કહેવાય છે કે તે ચૂળકા શ્રીલિભદ્ર સ્વામિની બેન યક્ષા આર્યાએ પ્રાપ્ત કરી છે.
આ સેળ અધ્યયનમાં નીચે મુજબ મુખ્ય બિના છે – પિષણ અધ્યયનમાં સાધુએ આહાર પણ કેવાં લેવાં અને તે શી રીતે ગણવાં, તે સંબંધી કાયદાની માફક વિધિ નિષેધ બતાવ્યા છે. અને તેના ૧૧ ઉદેશ છે. - શય્યા અધ્યયનમાં શય્યા સંબંધી વિધિ નિષેધ આપ્યા છે અને તેના ૩ ઉદેશ છે.
ઈ અધ્યયનમાં વિહાર કરવા સંબંધી વિધિ નિષેધના નિયમો છે, અને તેના ૩ ઉદેશ છે.
ભાષા જાત અધ્યયનમાં મુનિએ કેવી ભાષા બેલવી તે સંબંધી ખુલાસે છે, તથા વ્યાકરણ સંબંધી સોળ વિભાગ જણાવ્યા છે, અને તેના બે ઉદેશ છે.
વસ્ત્રાણામાં વસ્ત્ર ગષવાની વિધિ છે; અને તેના બે ઉદ્દેશ છે. પાવૈષણામાં પાત્ર ગષવાની વિધિ છે; અને તેના બે ઉદ્દેશ છે.
અવગ્રહ પ્રતિમા અધ્યયનમાં અવગ્રહ માગવાના નિયમ તથા પ્રતિજ્ઞાઓ બતાવી છે; અને એના પણ બે ઉદ્દેશ છે.
આ રીતે પચીશ ઉદેશના સાત અધ્યયનની પહેલી ચૂળિકા છે.
બીજી ચૂળિકાના સત અધ્યયન અકેક ઉદેશાવાળા હેવાથી તે દરેક અધ્યયન સપ્ટેકકના ઉપનામથી બેલાર છે-તેમાંના
સ્થાન સપ્તકકમાં કેવા સ્થાનમાં રહેવું તેની વિગત આપી છે. નિશીથિકા સર્તકકમાં સ્વાધ્યાય કરવા માટે કેવું સ્થળ પસંદ કરવું તે બિના દર્શાવી છે ઉચ્ચાર શ્રવણ સપ્તકમાં સ્થડિલ ભૂમિ કેવી પસંદ કરવી તે જણાવેલ છે. શબ્દ સર્ણકકમાં વિવિધ શબ્દો કાને પડતાં તેમાં મોહિત ન થવું એ શિક્ષા આપી છે. રૂપ સૌકકમાં વિવિધ રૂપે જોવામાં આવતાં તેમાં મોહિત ન થવું એ શિક્ષા છે.
પરિક્રિયા સતૈકકમાં સાધુના શરીરપર ગૃહસ્થ આવીને કંઈ ઉપચાર કરે તે સાધુએ તે ઉપચારને ચહાવું પણ નહિ અને તેને અટકાવશે પણ નહિ એ પદ્ધતિ જણાવી છે.
અન્ય ક્રિયા સપ્તકમાં એક સાધુના શરીર પર બીજે સાધુ કંઇ ઉપચાર ક્રિયા કરે એમ અન્ય એટલે અરસપરસ જે ક્રિયા કરવામાં આવે ત્યાં પણ પરિક્રિયા માક8 ચહાવું પણ નહિ અને અટકાવવું પણ નહિ એ બિના જણૂવી છે.
For Private and Personal Use Only