________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
પ્રવેશ દરેક ઉદ્દેશ શી શી બાબતેને છે તે અનુક્રમણિકા વાંચવાથી માલમ પડશે.
હવે જે વિશેષ વાત જણાવવાની છે તે એ છે કે ઉપર જણાવેલા નવ અધ્યયનમાંથી સાતમું મહાપરિસા નામે અધ્યયન કે જેમાં સત ઉદ્દેશ હતા તે વિચ્છિન્ન થયું છે, છતાં તેના સાત ઉર્દેશમાં શી શી વાત હતી, તે નિર્યુક્તિકારે સંક્ષેપમાં નીચે મુજબ જણાવી છે
૧ પહેલા ઉદેશમાં ગૃહસ્થના સાથે પરિચય ન રાખ ને સાધ્વીઓ સાથે કુશળ સેવા નહિ કરવી, એ બે બાબત તથા પરિજ્ઞાનો ખુલાસો એ મુખ્ય અધિકાર હતા.
૨ બીજા ઉદેશમાં માર્ગ ત્યાગ ન કરવો, શરીર શોભા ન કરવી. મૈથુન ન સેવવું, ગર્ભધાન–ગર્ભપાત-તથા ગર્ભ–પોષણ ન કરવાં એ મુખ્ય અધિકાર હતા.
- ૩ ત્રીજા ઉદેશમાં મુલક (હલકા) પરિણામ ન રાખવા, આમિષ (માંસ) ભાણ ન કરવું, વગેરે બાબત, તથા ખરચુ પિશાબની વિધિ, વસ્ત્ર ધેવા–રંગવાની રીતનો ત્યાગ, મૈથુન વગેરેને ત્યાગ, હસ્ત કર્મને ત્યાગ, સ્ત્રી સાથે પરિચય ન રાખે, શરીરની પરિકણું ન કરવી, એ મુખ્ય અધિકાર હતા.
ચોથા ઉદેશમાં વસ્ત્ર ધેવાની, તથા રંગવાની, પરડવાની વિધિ, અવગ્રહ માગવાની વિધિ, કટકાસન ( કટાસણા) ને પરિભેગ, શાતર પિડનું વર્જન, પરિગ્રહ પરિમાણ, તથા સવિધિ (સંઘરી રાખવા) ને નિષેધ એ મુખ્ય અધિકાર હતા.
પાંચમા ઉદેશમાં ધર્મ ઉપાર્જન કરવાના આઠ પદ, સુમુથાન (ધર્મ કરવા તત્પર થવું), સ્થાવર કાયની દયા, આક્રોશ વધ તથા પીઢ ઊપજાવીને ત્રસકાય સમારંભ કરવામાં આવે છે તેને ત્યાગ, તથા પરતીર્થિકોમાં ઘરની ચિંતાનું વર્જન નથી દેખાતું તે વગેરે મુખ્ય અધિકાર હતા. - છઠ્ઠા ઉદેશમાં સંયમથી શી રીતે પ્રતિઘાત (પતન) થાય, દોષની આ સેવનથી લાગતા અતિચાર, તથા સ્નાન અને સચિત્ત પાણી પીવાનું વર્જન કરવું એ મુખ્ય અધિકાર હતા.
સાતમા ઉદેશમાં શીત પરીષહનું સહન કરવું, કેવે કારણે વસ્ત્ર વાં, તથા જરૂરી ખપના માટે સૂઈ વગેરે સંઘરી રાખવી જોઈએ, અભિસંધિને ત્યાગ, ઉપદેશના પ્રકાર, સંલેખના, ભક્ત પરિઝા, તથા અંતક્રિયા એ મુખ્ય અધિકાર હતા.
આ રીતે સાધુના ઉપયોગની અનેક બાબતે તથા વિચિત્ર વિજ્ઞાનથી ભરપૂર મહાપરિ નામનું સાતમું અધ્યયન વિચ્છિન્ન થયું છે, છતાં તેમાંથી સતૈકક તરીકે પ્રખ્યાત સાત અધ્યયન તેના વધારા રૂપે ખેંચીને બીજા શ્રુતસ્કંધમાં બીજી ચૂળિકા રૂપે લખાયાં છે.
આ રીતે પહેલા શ્રુતસ્કંધની સામાન્ય હકીકત છે.
હવે બીજે કુતસ્કંધ જે ચાર ચૂલિકા રૂપે ગણાય છે તેમાં શી શી વાત છે તે સંક્ષેપમાં જણાવીએ છીએ. બીજા શ્રત સ્કંધમાં કુલ સેલ અધ્યયન – ૧ પિપણું.
૮ નિપીથિકા. ૨ શવ્યા
૧૦ ઉચ્ચાર પ્રશ્રવણ. ૩ ઈયા.
૧૧ શબ્દ. ૪ ભાષાનત.
૧ર ૫.
For Private and Personal Use Only