________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેશ.
આ સકળ આગમાં સારભૂત અને આદિભૂત શ્રીમાન આચારાંગ-સૂત્રના પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે, તેના નામ આ પ્રમાણે છે –
૧ શસ્ત્ર પરિજ્ઞા | ૪ સમ્યકત્વ. | ૭ મહા પરિણા. ૨ લોક વિજ્ય. | ૫ લેકસાર. ૮ વિમેક્ષ,
૩ શીતષ્ણુય. ) ૬ ધૂત. ! ૮ ઉપધાન શ્રત. આ નવે અધ્યયનમાં શા શા અર્થાધિકાર રહેલા છે તે સંક્ષેપથી અત્રે જણાવવામાં આવે છે –
૧ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં આત્માની અસ્તિતા, છકાયની પ્રરૂપણ, તેની હિંસાથી થતે કર્મ બંધ અને તેથી વિરમવાની જરૂર એ મુખ્યાર્થ છે, - ૨ લેક વિજય અધ્યયનમાં માતા પિતા વગેરે સ્નેહી લેકને વિજય, આઠ કર્મ જે રીતે બંધાય છે તે રીત, તથા તે શી રીતે છડાય છે તે રીત એ મુખાર્થ છે.
૩ શીતોષ્ણીય અધ્યયનમાં કપાય જીતી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ સહેવા એ મુખ્યાર્થ છે.
૪ સમ્યકત્વ અધ્યયનમાં સમ્યકત્વની દઢતા કરવી એ મુખાર્થ છે.
૫ લેસાર અધ્યયનમાં લેકનો સાર જ્ઞાન દર્શન અને ચારિત્ર છે, માટે એ રત્નત્રયમાં યત્ન કરે એ મુખ્યાર્થ છે.
૬ ધૂત અધ્યયનમાં મુનિએ નિઃસંગ અને અપ્રતિબદ્ધ થવું એ મુખાર્થ છે. *
૭ મહાપરિજ્ઞા અધ્યયનમાં સંયમ પાળતા સાધુને કદાચિત પરીષહ ઉપજે તે તે સમ્યફ રીતે સહન કરવા એ મુખ્યર્થ છે.
૮ વિક્ષ અધ્યયનમાં સર્વ ગુણ-સંપન્ન મુનિએ મરવા ટાંકણે સમ્યફ પ્રકારે અંતક્રિયા કરવી એ મુખ્યર્થ છે.
૮ ઉપધાન શ્રત અધ્યયતા ઊપરના આઠ અધ્યયનમાં જે અર્થ કહેવામાં આવ્યો છે તે શ્રી મહાવીર પ્રભુએ સમ્યફ રીતે આચર્યો છે એમ જણાવી સમસ્ત સાધુઓને સંયમમાં ઉત્સાહિત કર્યા છે એ મુખાર્થ છે.
આ રીતે નવ અધ્યયનમાં પરમાર્થ રહેલ છે. આ નવ અધ્યયનના નીચે મુજબ ૫ ઉદેશ રહેલ છે –
પહેલાના. ૭ | ચોથાના. ૪ સાતમાના. ૭ બીજના. ૬પાંચમાના. ૬ ! આઠમાના. ૮ ત્રીજાના. ૪ છઠ્ઠીના ૫ | નવમાના. ૪
For Private and Personal Use Only