________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન વીશામું
( २४५) अहावरा चउत्था भावणा:-णिग्गंथगं उग्गहास उग्गहियसि अभिक्खणं (२ उग्गहणसीलए सिया; केवली बूया-णिग्गंथेणं उग्गहंसि उग्गहियांस अभिवखणं (२) अणोरगहणसीले अदिण्णं लिहेजा। णिग्गंथे उग्गहास उग्गाहयंसि अभिक्खणं (२) उग्गहसीलए सिय त्ति चउत्था भावगा। (१०५१)
अहावरा पंचमा भावणाः-अणुवी इमितोग्गहजाती से णिग्गंथे साहम्मिएसु, णो अ. णणुवी मिउग्गहजाती; केवली बूया-अणणुवीइमिग्गहजाती से णिग्गथे साहम्मिएसु अदिणं जगण्हेजा। अणुवीहामतोग्गहजाती से गिग्गंथ साहम्मि रसु, णो अणणुवीइमितोग्गहजाती। पंचमा भावणा। (१०.२)
___ एत्तावताव महम्बए सम्म जाव आणाए आराहिते आवि भवति। तच्चं भंते महस्वयं । (१०५३)
___ अहावरं चउत्थं महव्वयं;-पञ्चक्खामि सव्वं मेहुणं;-से दिव्वं वा माणुसं वा तिरिवखजोणियं वा, णेव सयं मेहुगं गच्छे, तं चेव अदिण्णादाणवत्तव्वया भाणियव्वा जाव वोसिरामि । (१०५४)
तस्सिमाओ पंच भावणाओ भवंतिः- (१८५५)
तथिमा पढमा भावणाः-णो णिग्गंथे अभिक्खगं (२) इत्थीणं कहं कहइत्तए सिया; केवली बूया-णिग्गथे णं अभिक्खणं (२) इत्थीणं कहं कहमाणे संतिभेदा,' संतिविभंगा, संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेजा। णो णिग्गंथे अभिक्खणं (२) इत्थीणं कहं कहए सिय त्ति पढमा भावणा । (१०५६)
१ शांतिभेदात्
ચથી ભાવના એ કે નિર્ગથે અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધનાર થવું. કેમકે કેવળી કહે છે કે વારંવાર હદ નહિ બાંધનાર પુરૂષ અદત્ત લેનાર થઈ જાય. માટે વારંવાર मांधना२ ५. ये योथा भावना. (१०५१)
પાંચમી ભાવના એ કે વિચારીને પિતાના સાધર્મિક પાસેથી પણ પરિમિત અસંગ્રહ ભાગ. કેમકે કેવળી કહે છે કે તેમ ન કરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય. માટે સાધાર્મિક પાસેથી પણ વિચારીને પરિમિત અવગ્રહ ભાગ, નહિ કે વગરવિચારે અપરિમિત. એ पांयमी भावना. (१०५२)
એ ભાવનાઓથી મહાવ્રત રૂડી રીતે યાવત આજ્ઞા પ્રમાણે આરાધિત થાય છે. એ ત્રીજું भलावत. १०५3)
ચોથું મહાવતઃ–“ સર્વ મૈથુન તજું છું એટલે કે દેવ મનુષ્ય તથા તિર્યંચસંબંધી મૈથુન હું યાવજીવ ત્રિવિધ ત્રિવિધ કરું નહિ.” ઈત્યાદિ અદત્તાદાન માફક બોલવું. (૧૦૫૪)
तेनी २॥ पांय भावनामा छ:- (१०५५)
ત્યાં પહેલી ભાવના એ કે નિગ્રંથે વારંવાર સ્ત્રીની કથા કહ્યા કરવી નહિ. કેમકે કેવળી કહે છે કે વારંવાર સ્ત્રીકથા કરતાં શાંતિને ભંગ થયાથી નિગ્રંથ શાંતિથી તથા કેવળિભાષિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિર્ચથે વારંવાર સ્ત્રીકથાકારક ન થવું એ પેલી ભાવના. (૧૯૫૬)
For Private and Personal Use Only