________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AnnapurnANVI
(२४६ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, अहावरा दोचा भावणा:-णो णिग्गथे इत्याणं मणोहराइ इंदियाइं आलोएत्तए णिज्झाइत्तए सिया; केवली बूया-णिग्गंथे गं मणोहराइं इंदियाई आलोएमाणे णिज्झाएमाणे संतिभंगा संतिविभंगा जाव धम्माआ भंसेजा। णो णिग्गंथे इत्थीणं मणोहराइं इंदियाई आलो एत्तए णिज्झाइत्तए सिय ति दोघा भावणा। (१०५७) ___अहावरा तथा भावणा:-णो णिग्गंथे इत्थीणं पुठवरयाई पुष्वकीलियाई सुमरित्तए सिया; केवली बूया-णिग्गंथे णं इत्थीणं पुवरयाई पुधकीलियाई सरमाणे संतिभेया जाव भं. सेजा। णो णिग्गंथे पुव्वरयाई पुष्वकीलियाई सरितए सिय ति तच्चा भावणा। (१०५८) ___अहावरा चउत्था भावणा:-णातिमत्तपाणभोयण भोई से णिग्गंथे, जो पणीयरसभोयण. भो , केवली बूया-अतिमत्तपाणभोयणभोई से णिग्गंथे, पणीयरसभोयणभोयणभोई यति संतिभेदा जाव भंसेज्जा । णो तिमत्तपाणभायणभोई से णिग्गंथे, णो पणीयरसभोयणभोइ त्ति चउत्था भावणा । (१०५९)
अहावरा पंचमा भावणाः-णो णिग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवित्तए सिया; केवली बूया-णिग्गंथणं इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवमाणे संतिभेया जाव भंसेजा । णो णिग्गंथे इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवित्तए सिय त्ति पंचमा भावणा । (१०६०)
एत्तावयाव महम्वए सम्मं काएण जाव आराहिते या विभवति । चउत्थं भंते महस्वयं । (१०६१)
બીજી ભાવના એ કે નિર્ગથે સ્ત્રીઓની મનોહર ઈદિ જેવી ચિતવવી નહિ. કેમકે કેવળી કહે છે કે તેમ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓની મા નોહર ઈદ્રિયો જેવી તકાશવી નહિ. એ બીજી ભાવના. (૧૦૫૭)
ત્રીજી ભાવનાએ કે નિJથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમતક્રીડાઓ યાદ ન કરવી. કેમકે કેવબી કહે છે કે તે યાદ કરતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે નિર્ગથે સ્ત્રીઓ સાથે પૂર્વે રમેલી રમતગમત સંભારવી નહિ. એ ત્રીજી ભાવના. (૧૦૫૮)
ચોથી ભાવના એ કે નિર્ચથે અધિકખાનપાન ન વાપરવું, તથા ઝરતા રસવાળું ખાનપાન ન વાપરવું. કેમકે કેવળી કહે છે કે અધિક તથા ઝરતા રસવાળું ખાનપાન ભોગવતાં શાંતિભંગ થવાથી ધર્મભ્રષ્ટ થવાય. માટે અધિક આહાર કે ઝરતા રસવાળા આહાર નિગ્રંથે ન કરે એ ચોથી ભાવના. (૧૦૫૮
પાંચમી ભાવના એ કે નિગ્રેથે સ્ત્રી, પશુ, તથા નપુંસકથી ઘેરાયેલ શય્યા તથા આ સન ન સેવવાં. કેમકે કેવલી કહે છે તેવા શવ્યા–આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય. માટે નિર્ગથે સ્ત્રી પશુપડકથી ઘેરાયેલ શવ્યાઆસન ન સેવવાં. એ પાંચમી भावना. (१०९०)
એ રીતે મહાવ્રત રૂડી રીતે કાયાએ કરી સ્પર્શિત તથા યાવત આરાધિત થાય છે. એ याथु भाबत (१०९१)
For Private and Personal Use Only