________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર. अहावरं तच्चं महव्वयंः-पञ्चक्खा सव्वं अदिण्णा दाणं; से गामे वा णगरे वा अ. रणे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं अदिपणं गिण्हेजा, णेवण्णेहिं अदिण्णं गेण्हावेजा, अण्णंपि अदिणं गिण्हतं ण समणुजाणेजा, કાવવા , નાવ વોસિરામ. (૧૦૪૬)
तस्सिमाओ पंच भावणाओ भवतिः- (१०४७)
तथिमा पढमा भावणा अणुवीइ मिउग्गहजाती से णिग्गंथे, णो अणणुवीइमिउग्गह जाई से णिग्गंथे; केवली बूया-अणणुवीइमित गहजाती से णिग्गंथे अदिणं गिण्हेजा। अणुवीइ मिउग्गहजाती से णिग्गंथे, णो अणणुवीइमितोग्गहजाइ त्ति पढमा भावणा। (१०४८)
अहावरा दोच्चा भावणाः-अणुण्णवियपाणभोयणभोती से णिग्गंथे, णो अणणुण्णवियपाणभोयणभोई; केवली बूया-अणणुण्णवियपाणभोयणभोई से णिग्गंथे अदिण्णं भुंजेजा। तम्हा अणुण्णवियपाणभोयणभोइ से णिग्गथे, णो अणणुपणवियपाणभोयणभोती ति दोच्चा માવા (૧૦૧)
अहावरा तच्चा भावणाः-णिग्गथे णं उग्गहसि उग्गहिसि एत्तावताव उग्गहणसीलए सिया; केवली बूया-णिग्गंथणं उग्गहंसि उग्गहितंसि एत्तावत व अणोंग्गहणसीले अदिणं गिण्हेजा। णिग्गंथेण उग्गहंसि उग्गहितसि एत्तावताव उग्गहणसीलए सिय त्ति तच्चा भाવII (૧૦૦)
- ત્રીજું મહાત્રતા–“સર્વ અદત્તાદાન તજું છું. એટલે કે ગામ નગર કે અરણ્યમાં રહેલું,
ડું કે ઝાઝું, નાનું કે મેહોટું, સચિત્ત કે અચિત્ત અણદીધેલું (વસ્તુ) હું માવજીવ ત્રિવિધે ત્રિવિધે એટલે મન-વચન-કાયાએ કરી લઉં નહિ, લેવરવું નહિ, લેનારને અનુમત કરું નહિ. તથા અદત્તાદાનને પડિકામું છું વાવત તેવા સ્વભાવને વેતરવુંછું.” (૧૦૪૬)
તેની આ પાંચ ભાવનાઓ છે – (૧૦૪૭)
ત્યાં પહેલી ભાવના આ કે નિર્ચથે વિચારીને પરિમિત અવગ્રહ માગવો, પણ, વગર વિચારે અપરિમિત અવગ્રહ ન માગવો. કેમકે કેવળ કહે છે કે વગર વિચારે અપરિમિત
અવગ્રહ માગનાર નિર્ગથ અદત્ત લેનાર થઈ જાય. માટે વિચારીને પરિમિત અવગ્રહ ભાગો. એ પહેલી ભાવના. (૧૦૪૮)
બીજી ભાવના એ કે નિર્ગથે રજા મેળવીને આહાર પાણી વાપરવા, પણ રજા મેળવ્યા વગર ન વાપરવા. કેમકે કેવળી કહે છે કે વગર રજા મેળવે આહાર પાણી વાપરનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ પડે માટે રજા મેળવીને આહારપણ વાપરવા એ બીજી ભાવના.(૧૯૪૮)
ત્રીજી ભાવના એ કે નિગ્રંથે અવગ્રહ માગતાં પ્રમાણ સહિત (કાળક્ષેત્રની હદબાંધી) અવગ્રહ લે. કેમકે કેવળી કહે છે કે પ્રમાણુવિના અવગ્રહ લેનાર નિગ્રંથ અદત્ત લેનાર થઈ જાય; માટે પ્રમાણસહિત અવગ્રહ લે. એ ત્રીજી ભાવના (૧૦૦)
For Private and Personal Use Only