________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
( ૨૦૮ )
वा सज्जिओ वा विहरेज्जा | सत्तमा पडिमा (९०८)
इतासि सप्त परिमाणं अण्णयरं, जहा पिंटेसणाए । ( ९०९)
सुयं मे आउ, तेणं भगवया एव मक्खायं; इह खलु थेरेहिं भगवंतेहि पंचविहरહે વળત્તે:-સંજ્ઞા, વિદો, રાયોળદ, ગાય,, કાર્પાયરહે, સામિય રહે (૧૧૦)
एयं खलु तस्स भिक्खुस्स ( २ ) सामग्गियं ( ९११)
(પ્રથમા પૂજા સમક્ષા )
તરેહના મળતાં ઉટુક આસને અથવા બેશીને રાત કહાડે એ સામની પ્રતિજ્ઞા. (૯૦૮) એ સાત પ્રતિજ્ઞ એમાંની ગમે તે પ્રતિજ્ઞાથી વર્તવું. આ સ્થળે આત્માકષઁવર્જનાદિક પિંડૈષણા મુજબ જાણવા. (૯૦૯)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે આયુષ્મન, મે સાંભળ્યુ છેઃ તે ભગવાને આ રીતે કહ્યું છે—સ્થવિર ભગવંતેએ પાંચ પ્રકારને અવગ્રહ કહ્યા છે, જેમકે, દેવેદ્રના અગ્રહ, રાજાના અવગ્રહ, ગાથા પતિને અવગ્રહ, સાગારિકના અવગ્રહ, અને સાધમ્નિકને અવગ્રહ, (૯૧૦)
એજ બધી સાધુ અથવા સાધ્વીના આચારની સપૂર્ણતા છે કે સર્વ ખતમાં તજવીજથી વર્તવું. (૯૧૧)
( પહેલી ચૂલા પૂર્ણ થઇ )
અા
૧ રાજ શબ્દ ચક્રવર્તિ રાન્ત ઇહીં લેના. ૨ ગાથાપતિ રાજે ઈ જગ્યા જે રાજા ઢાય તેટ લેવા. ૩ સાગારિક શબ્દથી ગૃહસ્થે લેવે.
For Private and Personal Use Only