________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન સોળમું.
(૨૦૧ ) से आगंतारेसु वा (५) अणुवीइ उग्गहं जाएजाः-जे तत्थ ईसरे जे तत्थ समाहिटाए, ते उग्गहं भगुणवेजा, “ कामं खलु आउसो, अहालदं' महापरिणातं. वसामो । जाव आउसंतस्स उग्गहे, जाव साहम्मियाए, ताव उग्गहं गिहिस्सामो, तेणपरं विहरिસ્લામ” (૮૦)
से किंण तत्थो-ग्गहंसि पवोग्गहियंसि ? जे तस्थ साहम्मिया संभौतिया' समणुपणा उवागच्छेज्जा, जे तेण सयमोसयए असणे वा (४) तेण ते साहम्मिया संभोइया उवणिमंतेज्जा; णो चेव णं परवडियाए उगिझिय गिज्झिय उवणिमंतेज्जा । (८७१)
से आगतारेसु वा (१) भाव से किंपुण तस्योगहंसि पवोग्गहियसि ? जे तस्थ साह. ग्मिया भण्णसंभोइया समणुशा उवागच्छेज्जा, जे तेणं सयमेखियए पीढे वा फलए वा सेज्जासंथारए वा, तेण त साहम्मिए अण्णसंभोइए समणुझे उपणिमंतेज्मा; णो घेवणं पर. રાણ વિસય કરાય વાળમંતજ્ઞા . (૮૭૨) __ से आगंतारेसु वा (४) जाव से किंपुण तस्थोग्गहंसि पवोग्गहियसि ? जे तरथ गाहावईण वा गाहावापुसाण वा सूती वा पिप्पलए वा कण्णसोहणए वा णहच्छेदए वा तं अपणो एगस्स अट्ठाए पनिहारियं जाइत्ता, णो अण्णमण्णस्स देज्ज वा बदेज्ज बा; सर्य
१ यावन्मानं कालं. २ यावन्मानं क्षेत्रं. ३ एकसामाचारीप्रविष्टाः
મુનિએ જ્યારે મુસાફરખાના કે ઘર વગેરે સ્થળે પિતાને રહેવાની જગ્યા માગવી હોય ત્યારે પહેલાં “આ જગ્યા મને યોગ્ય છે?” એમ વિચાર કરીને પછી ત્યાં જે ભાલક કે મુખી હોય તેઓની આ પ્રમાણે રજા લેવી:–“હે આયુશ્મન , જે આપની મરજી હેય તે જેટલા વખત લગી જેટલી જગા વાપરવા આપશો તેટલા વખત લગી તેટલી જગામાં અમે રહીશું. અને જ્યાં લગી હે આયુષ્ણન, તમારી પરવાનગી છે ત્યાં લગી જેટલા અમારા સમાનધમાં સાધુ આવશે તેઓ સાથે રહીશું, ત્યારબાદ ચાલ્યા જશું.” (૮૭૦)
રહેવાની જગા મેળવ્યા બાદ ત્યાં જે સદાચારવંત સમાનધર્મી સાંભોગિક (સાથે બેશી જમનારા) સાધુઓ આવે તો તેઓને મુનિએ પિતે લાવેલા આહારપાણીથી નિમંત્રિત કરવા, પણ બીજાએ લાવેલા આહારપાણીથી બહુ બહુ ખેંચીને નિમંત્રણ ન કરવું. (૮૭૧)
રહેવાની જગા મેળવ્યા બાદ માં જે સદાચારવંત સમાનધર્મી પણ અસાંભોગિક (સાથે નહિ જમી શકનાર ) સાધુઓ આવે છે તેઓને મુનિએ પોતે લાવેલા બજેટ, પાટ, કે શવ્યાના પાથરણાથી નિયંત્રિત કરવાનું પણ બીજાએ લાવેલાથી બહુ બહુ ખેંચીને નિમંત્રણ ન કરવું. (૮૭૨)
રહેવાની જગા મેળવ્યા બાદ ત્યાં જે ગૃહસ્થ અથવા તેના પુત્રની સૂઈ, પિમ્પળક, કર્ણધનિક કે ખપેદનિકા મુનિએ પિતાના માટે માગી લાવેલી હોય તે બીજા મુનિઓને દેવી લેવી નહિ. કિંતુ પિતાનું કામ કરીને તે વસ્તુ લઈ ગૃહસ્થને ત્યાં જઈ તે ચીજ પિ
For Private and Personal Use Only