________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
.
*
*
*
* * * * *
*
(૨૦૨)
આચારાંગ-જળ તથા ભાષાતર, करणिज्ज ति कडु से तमादाए तस्थ गच्छेज्या, गच्छित्ता पुज्यामेव उत्ता गए हत्थे कटु भूमीए वा ठवेत्ता, 'इमं खलु, इमं खलु' ति आलोएउजा, णोचवणं सयं पाणिणा परपाणि a I (૮૭૨)
से भिक्खू वा भिक्खुणी वा सेज्जपुण उग्गरं जाणेज्जा भणंतरहियाए पुचीए सस. विद्धाए पुढवीए जाव संताणाए, तहप्पगारं उग्गहं णो उगिण्हेज्ज वा पागण्हेज्ज था। ८७४
से भिक्खू वा भिक्खुणी वा सेजं पुण उग्गहं जाणेजा धूर्णसि वा (४) सहप्पगारे अतलिक्खजाए दुब्बद्धे जाव णो उग्गहं उगिण्हेज वा पगिण्हेज वा । (८७५)
से भिक्खू वा भिक्खुणी वा सेजंपुण उग्गहं जाणेजा कुलियसि वा जाव णो उगिગ વા (ર) પ (2)
से भिक्खू वा (२) खंधसि वा, भण्णयरे वा तहप्पगारे जाव णो उगिण्हेज्ज મા ર ) 1 (૮૭૭)
सेजंपुण उग्गई जाणेज्जा ससागारियं सागणियं सउदयं सइथि सक्खुई सपसु सभचाणं, जो पण्णस्स णिक्खमणपवेस-जाव-धम्माणुजोगचिंताए, सेवं णच्चा तह पगारे उबस्सए ससागारिए जाव सक्खुड्डु-पसु-भत्तपाणे णो उग्गहं उगिण्हेज वा (२) (८७८)
से भिक्खू वा भिक्खुशी वा सेजपुण उग्गहं जाणेज्जा गाहाइकुलस्स मजझमझेण गंतुं
તાના ખુલ્લા હાથમાં ધરી અથવા જમીનપર ધરી ગૃહસ્થને કહેવું કે “આ રહી તમારી ચીજ,આ રહી તમારી ચીજ” પણ પિતાના હાથે ગૃહસ્થના હાથમાં મેલવી નહિ. (૮૭૩)
મુનિ અથવા આર્યએ જે મકાન સચિત્ત પૃથિવીવાળું અથવા લોલી પૃથિવીવાળું અને થવા જીવજંતુવાળી પૃથિવીવાળું જાય તેવું મકાન રહેવા માટે ગ્રહણ કરવું નહિ. (૮૭૪)
મુનિ અથવા આર્યાએ જે મકાન લાકડાના થાંભલા વગેરા પર આકાશમાં જેવી તેવી રીતે બાંધેલ હોય તેવું મકાન ગ્રહણ કરવું નહિ. (૮૭૫)
મુનિ અથવા આર્યએ જે મકાન ( કાચી) ભીંતો પર બાંધેલું હોય તેવું મકાન ગ્રહણ કરવું નહિ. (૮૭૬)
મુનિ અથવા આર્યાએ જે મકાન ગઢ કે થાંભલા વગેરાપર ઊંચું બાંધેલ હોય તે અથવા તેવી જાતનાં બીજાં કઈ પણ મકાન ગ્રહણ કરવા નહિ. (૮૭૭)
જે મકાનમાં ગૃહસ્થ રહેલા હેય, અગ્નિ રહેલી હોય, પાણી રહેલું હોય, સ્ત્રીઓ રહેલી હેય, બાળકે રહેલા હોય, જાનવરે રહેલા હોય. અથવા આહારપાણી રંધાતાં હોય, અને તેથી કરીને જે પ્રાજ્ઞ પુરૂષને નીકલવા શિવામાં કે ધર્મવિચારણા કરવામાં અગવડ ભરેલું હોય તેવું મકાન ગ્રહણ કરવું નહિ. (૮૭૮)
મુનિ અથવા આર્યાએ, જે મકાનમાં ગૃહસ્થના સમુદાયમાંથી થઈને દાખલ થઈ શકાતું
For Private and Personal Use Only