________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, अवग्रह-प्रतिमाख्यं षोडश मध्ययनम्.
--- -
[ પ્રથમ દેશ ] " समणे भविस्सामि अणग.रे अकिंचणे अपुत्ते अपसू परदत्तभोगा पावं कम्मं जो રામ રે, સગુણ, સર્વ મતે વિજારા પદામિ” (૮૬૦)
से अणुपविसित्ता गामं वा जाव रायहाणि वा व सयं अदिग्नं गिण्हेजा; णेव-ष्णेणं अदिन्नं गिराहावेना; णेव-गे अदिण्णं गिण्हतं समणुजाणेजा। जेहि वि सद्धि संन्वइए, तेलिपि याई भिक्खू, छत्तयं' वा मन्यं वा दंडगं वा जाव चम्मच्छेदणगं वा, तेलि पुवामेव उग्गरं अणुण्णविय अपडिलेहिय अपमजिय णो गिण्हेज वा पगिण्हेज वा; तेति पुम्बामेव उग्गहं अगुण्णविय पडिलहिय पमजिय गिण्हेज वा पगिण्हेज वा। (८६९)
१ वर्षाकल्पादि, यदिवा कारणिकः क्वचित् कुंकुगदेशादा वतिवृष्टि संभवात् छत्र. જન ગૃહયાતૂ. (ટકા)
અધ્યયન સોળમું
અવગ્રહ-પ્રતિમા
પહેલે ઉદેશ
(રહેવાનું મકાન કેવું પસંદ કરવું, “હું શ્રમણ માટે હું ઘર, દેલત, પુત્ર પરિવાર, તથા ચતુષ્પદાદિક સર્વ વસ્તુની મમતા છોડીને ભિક્ષાવૃત્તિથી બીજા પાસેથી જે કંઈ મળશે તેના વડે નિર્વાહ કરતે થકે પાપકર્મ નહિ કરીશ, આ રીતે સાવધ થઈ હું એવી પ્રતિજ્ઞા લઉછું કે હે પૂજ્ય, મારે સર્વ જાતની બીજાએ નહિ આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ.” (૮૬૮)
આવા પ્રતિસાવંત મુનિએ ગામ કે શહેરમાં જઈ પોતે જાતે, બીજાએ નહિ આપેલી વસ્તુ લેવી નહિ; બીજાને કહિને લેવરાવવી નહિ, તથા જે લેતે હેય તેને ભલું માનવું નહિ કિં બહુના, જેઓની સાથે દીક્ષા લીધેલી હોય તેઓનાં પણ છત્રક, માત્રક, દંડક, કે ચ
એ છેદનક તેમની રજા લીધા સિવાય તથા જોયા માર્યા સિવાય નહિ લેવાં, કિંતુ, તેઓની રજા લઈ જે પ્રમાજીને તે ગ્રહણ કરવાં. (૮૬૯) - ૧ વીકર નામનું કપડું અથવા કાંકણ વગેરે દેશમાં બહુ વરસાદ લેવાથી કદાચ મુનિને તે કારણે છત્ર પણ રાખવું પડે. (ટીકા).
For Private and Personal Use Only