________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- અધ્યયન પંદરમું.
( ૧૦ ) से भिक्खू वा भिक गुणी वा उदउल्लं वा ससणिद्धं वा पडिग्गहं जो आगज्जेज वा રાવ થવેર વા (૮૩)
अह पुण एवं जाणेज्जा,-वियडोदए मे पडिग्गहे छिण्णसिणेहे, तहप्पगारं पडिग्राहं ततो संजयामेव आमजेज वा जाव पयावेज वा । (८६४)
से भिक्खू वा भिक्खुणी वा गाहावइ. पविसिउकामे सपडिगह-मायाए गाहावइकुलं पिंडवायपडियाए पविसेज वा णिक्खमेज वा । एवं बहिया विहारभूमि वा गामाणुगामं સૂકા (૮ )
तिम्वदेसियादि जहा बीयाए वस्थेसणाए. णवरं, एत्थ पडिग्गहतो । (८६६) ।
एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वदेहिं सहितेहिं सया Jાના વિ, રિમા (૮૭).
--
-
| મુનિ અથવા આર્યાએ પાણીથી ભરેલું કે નાસવાળું પાત્ર ભશળવું કે સુકવવું નહિ. (૮૬૩)
કિંતુ જ્યારે એવું જણાય કે મારા પાત્ર ઊપરનું પાણી કે ભીનાશ દૂર થયાં છે, ત્યારે તે મસળવું કે સૂક્વવું. (૮૬૪)
મુનિ અથવા આર્યાએ ગૃહસ્થના ઘેર આહાર લેવા જતાં પાત્રો સહિત જવું આવવું. અને એજ રીતે બાહેર વિહારભૂમિમાં ગામેગામ ફરતાં પણ પાત્રો સહિત ફરવું. (૮૬૫)
મુનિએ પાત્ર લેવા જતાં જે શેડો યા ઘણે વરસાદ વરસતો હોય તે જેમ પિષણામાં વિધિ બતાવી છે તેમ વર્તવું. (૮૬૬)
એજ ખરેખર મુનિ તથા આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેઓએ સર્વ બાબતમાં સદા યતવંત રહેવું; એમ હું કહું છું. (૮૬૭)
P.
For Private and Personal Use Only