________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યયન ચાદમુ
(223)
ज्जाः णो पामिच्च कुज्जा; णो वत्थग वत्थपरिणामं करेज्जा; णो परं उवसंकमित एव वदेज्जा, "आउसंतो समणा, अभिकखसि मे वत्थं धारितए वा परिहरित्तए बा; " थिरं या ण संतं णो पलिच्छिदिय पलिच्छिदिय परिवेउजा, जहाचेयं वत्थं पावगं परो मन । परं च अन्तहारिं पडिप पेहाए तस्स वत्थस्स णिदाणे णो तेसिं भीओ उम्मग्गेण ग च्छेज्जा | जाव अप्पुस्सुए जाव ततो संजयामेव गात्राणुगामं वूइज्जेज्जा । ( ८३७)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जसाणे अंतरासे हि सिया । से जं पुण विहं जाणेउजा ' इमंसि खलु विहंसि बहवे आमोसगा वत्थपडियाए संपिंडिया, ' णो सिं भीओ उम्मरंगण गच्छेज्जा । जाव गामाणुगामं दूइजेज्जा । (८३८)
ܕܕ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सेभिक्खू वा भिक्खुणी वा गामाशुगामं दूइज्जमाणे अंतरा से आमोसगा पडियागच्छेज्जा, ते णं आमोगा एवं वदेज्जा " आजसंतो समणा, आहरेत्त वत्थं, देहि निक्खिवाहि, जहा इरियाए णाणत्तं लत्थपडियाए । ( ८३९)
एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (८४०)
१ अदत्तहारिणं तस्करं. २ अटवीप्रायः पंथाः । ३ ईर्याध्ययनवत् नानारवं बोध्यं ।
"
એક બીજાને વસ્ત્રો આપવાં નહિ; વળી વસ્ત્ર ઊધારે પણ આપવાં નહિ; તથા એક વષ આપી બીજું વસ્ત્ર લેવું નહિ તથા બીજા મુનિને તે વસ્ત્ર લેવાનું પૂવું નહિ, તથા વસ્ત્ર મજબુત છતાં “ એ વસ્ત્ર બીજાને સારૂં નથી દેખાતું ” એમ વિચારી તેના કટકા કરી પરઠવવું નહિ. વળી રસ્તે જતાં ચારાને દેખી આડે માર્ગે નહિ ચાલવું, કિંતુ ધીરજથી યતનાપૂર્વક ચાલ્યા જવું. (૮૩૭)
મુનિ અથવા આર્ચીને ગ્રામાનુગ્રામ જતાં વચ્ચે માહાટું મેદાન આવી પડે અને ત્યાં એવું જણાય કે આ મેદાનમાં ઘણા લૂટારાએ વટેમાર્ગુઓના કપડાલત્તા લૂંટવા માટે ભરાઈ બેઠા છે, તેા તેમનાથી બીહીજને અ.ડે માર્ગે નહિ જવું કિંતુ ધીરથી તેજ રસ્તે ચાલ્યા . (८३८)
મુનિ અથવા આને ગ્રામાનુગ્રામ જતાં વચ્ચે લૂંટારાએ આવી મળે અને તેએ કહે કે “ આયુષ્મન તપસ્વી, આ વસ્ત્ર લાવ, દે, કે છોડી દે” તેા જેમાધ્યયનમાં उछे ते वर्त. (८३८)
એ મુનિ અથવા આર્યાના આચારની સંપૂર્ણતા છે, (૮૪૦)
-
For Private and Personal Use Only