________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
આચારાંગ-મળ તથા ભાષાન્તર
पात्रैषणाख्यं पंचदश मध्ययनम.
[ પ્રથમ ઉદ્દે ] से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा पायं एसित्तए । सेज्जं पुण पाय जागेज्जातंजहा,-अलाउपायं वा, दारुपायं वा, मट्टियापायं वा तहप्पगारं पाये जे णिग्गंथे तरुणे સાવ રઘંઘા | વારેજા, જે થી (૮૪)
से भिक्खू वा भिक्खुणी वा परे अद्धजोपणमेराए पायपडियाए णो अभिसंधारेज्ज માપ ! (૮૪ર)
से भिक्खू वा भिक्खुणी वा सेज्जंपुणं पायं जाणेज्जा, अस्सिपडियाए एग साहम्मियं समुहिस्स पाणाई, जहा पिंडेसणाए चत्तारि आलावगा । पंचमे बहवे समणमाहणा पगणिते મતદેવ 1 (૮૪૩)
से भिक्खू वा भिक्खुणी वा अस्संजए भिक्खुपडियाए बहवे समणमाहण (वस्थेसणा સ્ટાર (૮૪)
से भिक्खू वा भिक्खुगी वा से ज्जाई पुण पादाइं जाणेज्जा विरूवरूवाइं महद्धण, जिनकल्पिकादिः
અધ્યયન પંદરમું.
પાષણ.
પહેલે ઉદેશ,
(પાત્ર કેવાં અને શી રીતે લેવાં?). મુનિ અથવા આર્યાએ જ્યારે પાત્ર જોઈતું હોય ત્યારે તુંબીનું પાત્ર અથવા માટીનું પાત્ર અથવા એવીજ તરેહનું બીજું કઈ પણ પાત્ર લેવું અને જે મુનિ યુવાન અને મજબૂત બાંધાવાળો હોય તેણે માત્ર એકજ પાત્ર રાખવું. (૮૪૧)
મુનિ અથવા આર્યાએ પાત્ર લેવા માટે બે ગાઊની હદથી બાહેર ન જવું. (૮૪૨)
મુનિ અથવા આર્યાએ જે પાત્ર ગૃહસ્થે એકજ મુનિને માટે ઉદેશિને તૈયાર કર્યું હોય તે નહિ લેવું. અહીં પિંડેષણ નામના અધ્યયન પ્રમાણે ચાર આલાપક બલી જવા. (૮૪૩)
તેમજ અનેક શ્રમણ-બ્રાહ્મણ માટે આલાપક વઐષણ મુજબ જાણવો. (૮૪૪)
મુનિ અથવા આયોએ જે પાત્ર બહુ મૂલ્યવાળાં જણાય જેવા કે લેઢાન, ત્રાંબાનાં, ૧ આ નિયમ પણ જિનપિ સાધુને માટે છે, એમ ટીકાકાર જણાવે છે.
For Private and Personal Use Only