________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ચાદમું
(१८१) से भिक्खू वा भिक्खुशी वा अभिकंखेज्जा वत्थं अ.यावेत्तए वा पयावेत । वा, तहपगारे बाये खंबंसि वा, चंचसि चा, मालंसि वा, पासायांस वा, हम्मियतलंसि वा, अण्णयरे वा अंतलिक्ख जाए जाव णो आयावेज वा पयावेज वा । (८२९)
से-त-मादाय एगंत मवक्कनेज्जा; अहे ज्झामथंडिलंसि वा, जाव, अग्णयांसि वा तहप्पगारंसि थंडिलंसि पडिहिय पडिलहिय पमज्जिय पमज्जिय ततो संजयामेव वत्वं आयावेज वा पयावेज्ज वा । (८३०)
एयं खलु तस्स भिक्खुस्त भिक्खणीए वा सामग्गियं । (८३७)
द्वितीय उद्देशः] से भिक्खू वा भिक्खुणी वा अहेसणिज्जाई' वत्थाई जाएज्जा, अहापरिग्गहाई व. स्था धारेजा, णो धोएज्जा, पो रइज्जा, गो धोयरत्ताई वत्थाई धारेज्जा, अपलिउंचमा२ गामंतरेसु ओमचेलिए। एतं खलु वस्थधारिस्स सामग्गियं । (८३२)
से भिक्खू वा भिक्खुगी वा गाहावइकुलं पिंडवायपडियाए पविसिउकामे सव्वं चोवर मायाए गाहावइकुलं पिंडवायपडियाए “णिक्खमेज वा पविसेज्ज वा। एवं बहिया विचार भूमी वा विहारभूमी वा गामाणुग्गामं दूइजेज्जा । अह पुण एवं जागेज्जा तिव्वदेसियं वा वासं वासमाणं पेहाए, जहा पिंडेसणाए, णवरं, सव्वं चीवर-मीयाए। (८३३)
१ अपरिकर्माणि २ अगोपयन् ३ एतच्च सूत्रं जिनकल्पिकोद्देशेन द्रष्टव्यं, वस्त्रधारित्व विशेषणा गच्छांतर्गतेपि चाविरुद्धं । ४ मुहूत्तांदिकालोद्देशेन ।
વળી તે વસ્ત્રો કઈ પણ ચીજોના ઢગલા ઉપર યા માંચા ઉપર યા માળ ઉપર યા ઘર ઉપર ય હવેલી ઉપર અથવા એવી જાતના બીજા કોઈ પણ ઉંચા પદાર્થો ઉપર પણ નહિ भूया. (८२४)
કિંતુ તે વચ્ચે લઈને એકાંત સ્થળમાં જવું. અને ત્યાં જીવજંતુરહિત સ્થળ જોઈ તપાશી પોંજી પ્રભાઈ યતનાપૂર્વક તે વચ્ચે સૂકવવાં (૮૩૦)
એજ ખરેખર મુનિ અને આર્યાના આચારની સંપૂર્ણતા છે. (૮૩૧)
બીજો ઉદેશ.
(१२ समधी ५ माशायी) મુનિ અથવા આર્યાએ વન્નેને સુધારવાં કરવાં નહિ, કિંતુ જેવાં મળે તેવાંજ પહેરવાં; તથા ધેવાં કે રંગવા પણ નહિ. અને જો એલાં કે રંગેલાં હોય તો પહેરવાં નહિ. અને ગ્રામાંતરે જતાં પિતાનાં વસ્ત્રો સંતાડવા નહિ. એ વસ્ત્રધારિ મુનિને આચાર છે. (૮૩૨)
મુનિ અથવા આર્યાએ ભિક્ષા લેવા જતાં યા ખરચુ પાણી જતાં યાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સઘળાં વસ્ત્ર સાથે લેવાં. અને જે છેડે કે ઘણે વરસાદ વરસતો જણાય તે પિષણા ! નામના અધ્યયનમાં કહ્યા મુજબ વર્તવું. (૩૩)
આ સૂત્ર જિનકલ્પિ મુનિના માટે છે. અને વસ્ત્રધારિ એવા વિશેષણથી સ્થવિર ક૯િ૫ના માટે ५१ वटी श . (वृत्ति .)
For Private and Personal Use Only