________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન તેરમું.
(૧૮૧ ) से भिक्खू वा भिक्खुगी वा मणुस्सं जाव जलयां वा से तं पारेवूडकायं पेहाए एवं बदेजा;-परिवू इकाऐ ति वा, उवचितकाए ति वा, उवाचतमंससोणिए ति वा, बहुपडिपु. ण्णइंदिए ति वा, एयप्पगार भासं असावजं. जाव भासेजा । (७८९)
से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ पहाए णो एवं वदेजा, तंजहा, गाओ दोज्झा ति वा, दम्मा इ वा गोहरा, वाहिमा ति वा रहजोग्गा ति वा। एयप्पगार મારૂં સાવજં જાવ મારે (૭૫૦)
से भिक्खू वा भिक्खुणी वा विरूवरूवाओ गाओ पेहाए एवं वदेजा, तंजहा:-जु गवे ति चा, घेणू ति वा, रसवती ति वा; हस्से ति वा, महल्लए ति वा, महब्बए ति, संवाहणे ति वा । एयपगारं भासं असावजं जाव अभिकंख भासेन्जा (७९५)
से भिक्खू वा भिक्खुणी वा तहेव गंतु मुजाणाई पव्वयाई वणाणि वा, रुकखा महल्ला पेहाए णो एवं वदेजा, तंजहा:-पासायजोग्गा ति वा, तोरणजोग्गा ति वा, गिहin તિ વા, સિંહોના રિ વા, અસારવા-કરાવો––ચંપાવર--ઢિાजंतलहि-णालि-गंडी--आसग-सयण-जाण-उवस्सय-जोग्गा ति वा । एथप्पगारं भासं સાવ નાવ નો માલેકા ! (૦૨૨)
મુનિ અથવા આર્યાએ મનુષ્ય કે યાવત્ જળચારી જંતુને અવસ્થાવંત થએલા દેખી કામ પડતાં એવું બોલવું કે આ શરીરે મહટા થએલા છે, યા શરીરે સુધરેલા છે, યા લેહીમાંસે સુધરેલા છે, યા લગભગ સંપૂર્ણ અંગવાળા થયા છે, આવી રીતની ભાષા નિર્દોષ છે માટે તે બોલવી. (૭૮૮)
મુનિ અથવા આર્યાએ જૂદી જૂદી તરેહની ગાય અથવા બળદે જોઈને એવું નહિ બોલવું કે આ ગાયો દેહવા લાયક છે, અથવા આ વાછરડાઓ ખેડવા લાયક છે, અથવા ગાડીમાં જોડવા લાયક છે, આવી રીતની ભાષા પાપ ભરેલી છે, માટે નહિ વાપરવી. (૭૦૦)
મુનિ અથવા આર્યાએ જૂદી જૂદી તરેહની ગાયો અથવા બળદ જોઈને કામ પડતાં એવું બોલવું કે આ બળદ યુવાન છે, અથવા આ ગાય દૂધવાળી કે રસવાળી છે, ત્યા આ બળદ માને છે, યા હોટ છે, યા ભાર ઉપાડવા સમર્થ છે, આવી રીતની ભાષા નિર્દોષ છે, માટે બેલવી. (૭૮૧) .
મુનિ અથવા આર્યાએ, બાગ પર્વત કે વનમાં જઈ ત્યાં રહેલા મોટા ઝાડોને જોઈ એવું નહિ બોલવું કે આ ઝાડ હવેલીના કામના છે, યા દરવાજાના કામના છે, યા ઘરના કામના છે, યા બાંકડા કરવાના કામના છે, યા અર્ગળાના કામના છે, યા વહાણ કે મછવાના કામના છે, યા પાટ કે બાજોઠના કામના છે. યા હળ કુરિયા કે યંત્રલિબ્રિના કામના છે, ચા પનાળ કે અંડીના (કંડીના) કામના છે, યા બેશવાના, સૂવાના, ચડવાનું કે રહેવાના સામાનના કામના છે, આવી રીતતી ભાષા પાપ ભરેલી છે, માટે નહિ બલવી. (૭૨)
1 ગાડાની ઊંધ વગેરેના.
For Private and Personal Use Only