________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન તેરમું,
(૧૭૭) सासमयावतिकता भासिया भासा अभासा । (७७.) __से भिक्खू वा भिक्खुणी वा जाय भासा सञ्चा, जायभासा मोसा, जाय भासा सञ्चामोसा, जाय भासा असञ्चामोसा, तहप्पगारं भासं सावज सकिरियं कक्कसं कडुयं णिहुरं फरुलं५ अण्हयकार छेदकार परितावणकीर उबद्दवकरि भूतोवघाइय, अभिकंख जो માાં માઝા (૭૭૨)
से भिक्खू बा भिक्खुणो वा पुमं आमंतमाणे, आमंतिते वा अपडिसुणमाणे णो एवं वदेज्जा;-होले-ति वा, गोले-ति वा, वसले ति वा, कुपक्खे ति वा, घडदासे ति वा, साणे ति वा, तेगे ति वा, चारिए ति वा, माई ति वा, मुसावादी ति वा, एयाई तुमं, इतियाइं ते जणगा । एतप्पगारं भासं सावज्जं जाव अभिकंख जो भासेज्जा । (७७५)
से भिक्खू वा भिक्खुणी वा पुमं आमंतेमाणे आमंतिए वा अपडिसुणमाणे एवं वदेના –અમુતિ વા, મા તો ત્તિ વા, સારસંતો ત વા, સાવતિ વા, વાસતિ વા, - म्मिएति वा, धम्मपियेति वा । एयप्पगारं भासं असावज्जं जाव अभूतोवघातियं अभिकंख માલેગા ! (૭૭૬)
તા. ૩ જિત્તાવાર. કઇ પ્રધાન. પ મર્યા
૧ અનર્થદંડ વૃઘુતાં. ૨ દુપટના. ૬ શ્રવરી.
પુગળ ) તે અભાષા છે. બોલ્યા પછીની ભાષા પણ અભાપાજ છે માત્ર બેલાતી ભાષાજ ભાષા જાણવી. (૭૩)
મુનિ અથવા આર્યાએ પાપપ્રવૃત્તિ ફેલાવનારી, નિંદિતાક્ષરવાળી, સામા ધણુનાદિલમાં કચવાટ ઊપજાવનારી ધમકી ભરેલી, સામા ધણીના મર્મને ખુલ્લું કરનારી, કર્મબંધ કરાવનારી, કે પણ જીવના અંગોપાંગનો છેદ કરાવનારી, પરિતાપ ઊપજાવનારી કોઈને ઉપદ્રવ કરનારીયાઇવઘાત કરાવનારી–સત્ય ભાષા યા મૃષા ભાષા યા મિશ્ર ભાષા યા વ્યવહારૂ ભાષા જાણી બુઝીને કદાપિ નહિ બલવી.(૭૭૪)
મુનિ અથવા આર્યાએ કોઈ પણ પુરૂષને બોલાવતાં અથવા બે લાવ્યા છતાં નહિ સાંભળતા હતાં તેને એમ ન કહેવું કે અરે હલ, અરે ગોલ (ગુલામ) , અરે વૃષળ (ચાંડાળ), અરે કુપક્ષ, અરે ઘડદાસ, અરે કૂતરા, અરે ચોર, અરે વ્યભિચારી, અરે કપટી, અરે જજૂઠા, ઈત્યાદિ, અથવા તું આવે છે યા તારાં માબાપ આવાં છે ઈત્યાદિ, આવી રીતની દેપિત ભાષા મુનિએ નહિ બોલવો. (૭૭૫)
| કિંતુ કોઈ પણ પુરૂષને મુનિ અથવા આર્યાએ બેલાવતાં અથવા બોલાવ્યા છતાં તેણે નહિ સાંભળતાં આ પ્રમાણે તેને બોલાવવું – હે અમુક, હે આયુષ્યન, હે આયુમંત, હે શ્રાવક, હે ઉપાસક, હે ધાર્મિક, હે ધર્મપ્રિય-ઈત્યાદિ. આવી તરેહની નિર્દોષ ભાષા મુનિએ વાપરવી. (9૭૬)
For Private and Personal Use Only