________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) આચારાંગ-મી તથા ભાષાતર, i, (૨) agai, (૨) ચિરાગ, (૪) રસવાળું, (૩) નપુંસાવા, (૬) અથચ, () sardai, (૮) ગગગોતવાળું, () વવવવવવવાં, (૧૦) ગાય-વાયરા, (૧૧) તવવા, (૧૨) , (૧૩) અગતવય, (૪) વાવ, () પરોવાળ (૩૬) (૭૬૧)
से एमवयग वहिस्लामीति एगवयगं वदेजा, जाव, परोक्ख-वयगं वदिस्सामीति परो. વવવ વા ! રૂથ -૩, પુરિત વૈ, નjલા વે-સ, પર્વ વા , બourg વાં वेयं, अणुवीइ गिटाभाती समियाए संजए भासं भासेज्जा, इच्छयाई आयतणाई' વાતવાન (૭૦)
अह भिक्ख णं जाणेज्जा च तारि भासाजापाई; तंजहा, सश्चमेगं पढमं भासज्जायं, वीयं मोसं, तइयं सच्चामोसं, जं व सच्चंणेव मो। “असञ्चामोसं " णाम तं च उत्थं भासज्जातं। (७७१)
से बेमि जे अतीता जेय पडुप्पना जे य अणागता अरहंता भगवंतो, सव्वे ते एयाणि चेव चत्तारि भासज्जायाई भासिंसु वा भासंति वा भासिस्संति वा, पण्णविसु वा पणवंति वा पण्णविस्तंति वा । सव्वाइं च णं एयाणि वण्णमंताणि गंधमंताणि रसवंताणि फासमंताणि चओवचइयाई विपरिगामधम्माइं भवंतीति समक्खायाई । (७७२)
से भिक्खू वा भिक्खुणी वा', पुब्वं भासा अभासा, भासमाणा भासा भासा, भा. ૧ પરથાનનિ. ૨ gવં જ્ઞાનાવાતિ :
એક વચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રી જાતિવચન પુરૂષ જાતિવચન, નપુંસક જાતિવચન, અધ્યાત્મ વાકય ઉત્કર્ષ વાક્ય, અપકર્ષ વાક્ય ઉપકર્ષ વાય,'અપઉત્કર્ષ વાક્ય 11 ભૂતકાળ વચન, વર્તમાનકાળ વચન, અનાગતકાળ વચન, પ્રત્યક્ષ વચન,૫ અને પરોક્ષ વચન. (૭૬ ૮)
મુનિએ એક વચન જ્યાં કહેવાનું હોય ત્યાં એકવચન વાપરવું. એમ પરોક્ષ વચનના ઠેકાણે પરોક્ષવચન વાપરવું. વળી આ સ્ત્રી જ છે કે પુરૂષ જ છે કે નપુંસકજ છે અથવા આ બાબત આમજ છે કે તેમજ છે એ સઘળું તપાશી નક્કી કર્યા બાદ ભાષા સમિતિ સાંચવી નક્કી પણે બોલવું. અને સઘળી જાતના વચનદોષ પરિહાર કરવા. (૭૭૦)
મુનિએ નીચે લખેલા ભાષાના ચાર પ્રકારે જાણવા જોઈએ-પેહેલી સત્ય ભાષા, બીજી અસત્ય ભાષા, ત્રીજી મિશ્ર ભાષા અને એથી સત્યાસત્યરહિત વ્યવહારૂ ભાષા. (૭૭૧)
હું કહું છું કે થઈ ગએલા, વર્તમાન, અને થનારા સર્વે તીર્થકર ભાષાના એજ ચાર પ્રકાર કહી બતાવે છે. એ ચારે ભેદમાં વપરાતી ભાષાના પુદ્ગળે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળા છે, તથા વધઘટ અને ફેરફારને પામતા પણ કહેલા છે. (૭૭૨)
મુનિ અથવા આર્યાએ જાણવાનું છે કે બોલ્યા અગાની ભાષા (અર્થાત ભાષાના
૧ ઘોડો ૨ સંસ્કૃતમાં અા ૩ ઘોડાઓ ૪ ગાય ૫ બળદ. ૬ ઘર છ પેટમાં હોય તે બાલી જવાનું થાય જેમકે “જળ પાને બદલે “રૂ પા” ૮ રૂપવતી સ્ત્રી ૯ કુરૂપવતી સ્ત્રી ૧૦ રૂ૫વતી કિંતુ દુ:શાળા ૧૧ કુપા પરંતુ સુશીળા ૧૨ થયું ૧૩ થાય છે ૧૪ થશે ૧૫ આ ૧૬ તે.
For Private and Personal Use Only