________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwww
w
w
...
...
" "RAMMARom/
(१७०) આચારાંગ–ળ તથા ભાષાતર, हाणि' वा, रुक्खगिहाणि वा, पन्दयगिहाणि' वा, रुक्खं वा चेतियकडं, धूभं वा चेतियकर्ड, आएसणाणि वा, जाव भवगिहाणि वा, णो बाहाओ पगिज्झिय पगिझिय अंगुलीयाए उद्दिसिय उद्दिसिय उग्णमिय उण्णमिय णिज्झाएजा । ततो संजयामेव गामाणुगामं दूइजेजा। (७५२)
से भिक्खू या भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से कच्छाणि वा दवियाणि वा शूमाणि वा वलयाणि वा गहणाणि वा गहण विदुग्गाणि वा वणाणि वा वणपन्वयाणि वा पव्वतविदुग्गाणि वा पवतगिहाणि वा अगडाणि वा तलागाणि वा दहाणि वा णदीओ वा वाधीओ वा पुक्खरणीओ वा दीहियाओ वा गुंजालियाओ'० वा स्राणि वा सरपंतियाणि वा सरसरपंतियाणि वा, णो बाहाओ पगिज्झिय जाव णिज्झाएजा। केवली बूया — आयाण मेयं' । जे तत्थ मिगा वा पसू वा, पक्खी वा, सिरीसिवा वा, सीहा वा, जळचरा वा, थलचरा वा खचरा वा सत्ता ते उत्तसेज्ज वा वित्तसेज्ज वा वार्ड चा सरणं वा कंखेज्जा " वारेति मे अयं समणे ।" अह भिक्खूणं पुन्वोवदिट्रा पतिण्णा जं णो बाहाओ पगिज्झिय पगिझिय जाव णिज्झाएज्जा। तो संजयामेव आयरियउवज्झा. एहिं सद्धिं गामाणुगामं दूइज्जेज्जा । (७५३)
१ भूमिगृहाणि २ गुहाः ३ वृक्षस्याधोव्यंत रादिस्थानकं ४ नद्यासन्ननिम्नप्रदेशाः ५ अटव्यांवासार्थराजरक्षितभूमयः ६ गतॊदीनि ७ नद्यावेष्टितभूभागाः ८ रण्यक्षेत्राणि ९ कमळरहिताः वाप्यः १० दीर्धा गंभीराः कुटिलाः श्लक्ष्णाः वाप्यः
નીચેના વ્યંતરાદિકના સ્થાનકે, વ્યંતરાદિકના સૂપ (ગુમટ), મુશાફર શાળાઓ,તથા હરેક જાતના ઘરે હાથે પકડી પકડીને કે આંગળીઓ વડે તાકી તાકીને યા ઊંચું નીચું થઈને लेवा नहि. &ितु ३डी 0 संमाया वत. (७१२)
એજ પ્રમાણે મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ચાલતાં વચ્ચે આવી પડતા નદીના નજદીકના નીચા પ્રદેશ, ઘાસના જંગલો, ખાડાઓ, નદીથી વીંટાયેલી ટેકરીઓ, ઊજડ ટેકરીઓ, જંગલ, ઝાડીથી ભરેલા પર્વત પર્વતો પરના કિદત્રાઓ, પર્વતપરના ઘરો, કૂવા, તसायो, डी, नहीसा, पावडीसी, पुरिणी मी (५ोवाणी पावडीसी) हार्थियो, (२भવાની વાવડીઓ) ગુંજાળિકાઓ, (ઊંડી કુંડાળાવાળી વાવડીઓ) સરવરે, સરોવરોની હાર, ઇત્યાદિક સ્થળને હાથ પકડી પકડીને કે આંગળીઓ વડે તાકી તાકીને જોવા નહિ. કારણ કે કેવળજ્ઞાનીએ તેમ કરતાં દોષ બતાવ્યા છે. જે માટે તેમ કરતાં ત્યાં જે હરિહાદિક પશુઓ તથા પક્ષિઓ, સ, સિહ વગેરે જળચર જંતુઓ, સ્થળચર જંતુઓ. તથા આકાશચારી જંતુઓ રહેલા હોય તે ભય પામી દોડમડા કરવા મંડે અથવા “અમને આ શ્રમણ પાછા વાળે છે” એમ ધારી તેઓ પાછા ગીચ ઝાડીમાં આસરો લે. એટલા માંટે મુનિઓને એવી ભલામણ છે કે તેમણે તેમ નહિ કરવું. કિંતુ સંભાળપૂર્વક આચાર્ય કે ઉપાધ્યાય સાથે ગ્રામેગ્રામ ફર્યા કરવું. (૭૫૩)
For Private and Personal Use Only