________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બારમું.
(૧૬૯) से गं परो सेणागतो वदेज्जा, “ आउसंतो एपणं समणो सेणाए अभिनवारियं करेइ, से णं बाहाए गहाय आगसह." से गं परो बाहाहि गहाय आगसेज्जा, तं णो सुमणे सिया जाव समाहीए तओ संजयामेव गामाणुगाम दूइज्जेज्जा। (७४९) __से भिक्खू वा भिक्खुगी वा अंतरा से पाडिपहिया उवागच्छेज्जा, ते णं पाडिपहिया एवं वदेज्जा “ आउसंतो समणा, केवतिए एस गामे रायहाणी वा? केवइया एस्थ आसा, हत्थी, गामपिंडोलगा', मणुस्सा, परिवसंति ? से बहुभत्ते बहुउदए बहुजणे बहुजवसे ? से अप्पुदए अप्पभत्ते अप्पजगे अप्पजवसे ? एय-प्पगाराणि पसिणाणि पुट्रो णो आइक्खेजा; gagiriાળ સિબાળ પુછેજ્ઞા (૭૫૦) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं । (७५१)
---- -
[ તૃતીય ઉદ્દે ] से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूतिज्जमाणे अंतरा से वपाणि वा, फलि. हाणि वा, पागाराणि वा, जाव दरीओ वा, कूडागाराणि' वा, पासादागि वा, णूमगि.
१ ग्रामभिक्षाचराः २ पर्वतोपरिगृहाणि
કદાચ બીજો રસ્તો ન મળતાં તેજ રફતે મુનિને ચાલવું પડે તેવે વખતે કોઈ સૈન્યનો માણસ એવું કહે કે “આયુષમાન સૈનિકે, આ સાધુ આપણા લશ્કરની હીલચાલ જોવાને જાસુસ તરીકે આવે છે માટે એને ધક્કો મારી કહાડી મેલો” આવું કહી તેમ કરવા માંડે તોપણ મુનિએ કશે હર્ષશોક ન લાવો કિંતુ સમાધિથી વર્તતા રહેવું. (૭૪)
મુનિ અથવા આર્યને માર્ગે ચાલતાં વચ્ચે વટેમાર્ગુઓ મળે અને તેઓ એવું પૂછવા માંડે કે “હે આયુમન્ શ્રમણ, આ ગામ કે શહેર કે વડું મોટું છે ? તેમજ અહીં કેટલા ઘોડા, હાથી, ભિખારી, કે મનુષ્યો રહે છે ? તથા એમાં ભાત પાણી, માણસે, અને ધાન્ય ઘણા છે કે થોડાં છે ? આવા પ્રશ્નો સાંભળી તેને કશે જવાબ નહિ વાલો. તેમજ મુનિએ પિતે પણ એવા પ્રશ્ન કોઈને નહિ પૂછવા. (૭૫૦)
એ સઘળે મુનિ અને આર્થીઓને સંપૂર્ણ આચાર છે. (૭૫૧)
ત્રીજે ઉદ્દેશ.
(વિહાર કરવાની વિધિ.) મુનિ તથા આર્યાએ ગ્રામાનુગ્રામ કરતાં વચ્ચે આવતા કિલ્લા, ખાઈ, કોટ, ગુફાઓ, ટેકરીઓ પર રહેલા ઘર, ભૈયા, ઝાડેથી શોભતા ઘરે, પર્વત ઊપર બાંધેલા ઘરે, ઝાડ
For Private and Personal Use Only