________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से भिक्खू वा भिक्खुणी वा गामाणुगानं दुईजमाणे णो महियामएहि पाएहिं हरियाणि छिदिय छिंदिय विकुजिय विफालिय उम्मग्गेणं हरियवधाए गच्छेजा; “ जहेयं पाएहि मट्टियं खिप्पामेव हरिताणि अवहरंतु." माइटाणं संफासे । णो एवं करेजा । से पुवामेव अप्पहरियं मग्गं पडिलेहेजा, तओ संजयामेव गामाणुगामं दूई जे जा । (७४५)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दुईजमाणे अंतरा से वष्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गड्डाओ वा दरीओ वा सति परक्कमे संजयामेव परक्कमेजा, णो उज्जुयं गच्छेना । केवली बूया 'आयाग मेयं ।' से तत्थ परकममाणे पयलेज वा पवडेज वा । (७४६)
से तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा गुम्माणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा गहणाणि वा हरियाणि वा अवलंबिय अवलंबिय उत्तरेजा, जे तत्थ पाडिपहिया उवागच्छंति ते पाणी जाएजा, तओ संजयामेव अवलंबिय अवलंबिय उतरेजा, तओ गामाणुगाम दुईजेजा । (७४७)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगाम दूइजमाणे अंतरा से जवसाणि' वा सगडाणि वा रहाणि वा सचक्काणि वा परचक्काणि वा सेणं२ वा विरूवरूवं संणिविट पेहाए सति परक्कमे संजयामेव णो उज्जुयं गच्छेज्जा । (७४८)
१ गोधूमादिधान्यानि. २ स्कंधावारनिवेशादिकं
મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરવાનું કરતાં ચીખળથી ખરડાયેલા પિતાના પગોને સાફ કરવાના ઈરાદાથી માર્ગથી આઘાપાછા જઈ લીલોતરીને તેડતાં તેડતાં દાબતાંદાબતાં કે ઉખેડતાં ઉખેડતાં નહિ ચાલવું. જો તેમ કરે તે દેશપાત્ર થવા માટે એમ નહિ કરવું. કિંતુ શરૂઆતમાં જ તેમણે થોડી લીલેતારીવાલો રસ્તો શોધવો અને તેના વડે ગ્રામાનુગ્રામ ५. (७४५)
મુનિ અથવા આર્યને ગ્રામાનુગ્રામ ફરતાં વચગાળે કિલ્લા, ખાઈ, કોટ, તેરણો, આગળીઓ, આગળીઓના પડખાઓ, ખાડાઓ, કે કેતરે એલંગવાના આવી પડે તે બીજે રસ્તો મળતાં તે રસ્તે પસાર નહિ થવું. કેમકે કેવળજ્ઞાનિએ તેમાં દોષ જણાવ્યા છે. જે માટે તેવે રસ્તે ચાળતાં કદાચ પડી આખડી પણ જવાય. (૭૪૬).
(બીજો રસ્તો ન મળતાં જે તેજ રસ્તે જવું પડે તો) ત્યાં પડતાં કે આખડતાં आ3, गु२७, शुभ, मो, पेसायी, घास, मुटामो, गमे ते सीलोत्रीने ५७७ ५४ीने ઊતરવું, અથવા તો ત્યાં જે વટેમાર્ગ આવી પડે તેના હાથની મદદ માગવી અને તેના હાથ પકડી પકડીને તે વિષમ રસ્તે પસાર કરી ગ્રામાનુગામ ફરવું. (૭૪૭)
મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામ ફરતાં વચ્ચે ધાન્યની બજાર, ગાડીઓ, ર, લશ્કર કે જૂદી જૂદી સેનાએ પડાવ નાખી પડેલી જોઇને બીજો રસ્તો મળતાં તે રસ્તે નહિ यास. (७४८)
For Private and Personal Use Only