________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બારમું,
(१९७) से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइजमाणे णो परेहिं सद्धिं परिजविया परिजविया गामाणुगामं दूइज्जेजा। तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा । (७५०)
से भिक्खू वा भिक्खुगी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से जंघासंतारिमे उदए सिया, से पुग्वामेव ससीसोवरियं कायं पादे य पमज्जेज्जा, से पुवामेव पमज्जित्ता एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएज्जा । (७४१)
से भिक्खू वा भिक्खुणी वा जंघासंतारिमे उदगे अहारियं रीयमाणे णो हत्येण वा हत्थं पादेण वा पादं काएण वा कायं आसाएज्जा । से अणासादए अणासादमाणे तो संजयामेव जंघासंतारिमे उदए अहारियं एज्जा। (७४२)
से भिक्खू भिक्खुणी वा जंघासंतारिमे उदए महारियं रीयमाणे णो सायावडियाए णो परिदाहवडियाए महति महालयसि उदगंसि कायं वित्तोसेज्जा । तओ संजयामेव जंघासंतारिमे उदए अहारियं रीएज्जा। अहपुण एवं जाणेजा पारए सिया उदगाओ तीरं पाउणित्तए, तो संजयामेव उदउल्लेण वा ससिणिरेण वा कारण उदगतीरे चिटेजा। (७४३) ।
से भिक्खू वा भिक्खुणी वा उदउलं वा कार्य ससिणिनं बा कायं णो आमजेज वा पमज्जेज वा । अहपुण एवं जाणेजा, विगतोदऐ मे काए छिण्णसिणेहे, तहप्पगारं काय आमजेज वा जाव पयावेज वा । तओ संजयामेव गामाणुगामं दूईजेजा । (७४४)
१ भृश मुल्लापं कुर्वन् २ वक्षस्थळादिप्रमाणे
મુનિ અથવા આર્યાએ પ્રામાનુગ્રામ ફરતાં માર્ગમાં મળેલા ગૃહસ્થો સાથે બહુ બકબકારે ४२di न&ि . तु सभा पूर्व यासता २३. (७४०)
મનિ અથવા આયને ગ્રામાનુગ્રામ ફરતાં વચગાલે જંધા પ્રમાણ પણ ઊતરવાનું આવે ત્યારે તેમણે આખા શરીરને પ્રમાર્જન કરી એક પગ જળમાં ધરતાં અને એક પગ સ્થળમાં ધરતાં સંભાળપૂર્વક રૂડી રીતે તે જળમાંથી પસાર થવું. (૭૫)
મુનિ અથવા આર્યાએ આવે વખતે હાથ સાથે હાથ, પગ સાથે પગ, તથા શરીર સાથે શરીર લગાવવાં નહિ. (૭૪૨)
મુનિ અથવા આર્યોએ અંધાપ્રમાણના પાણીમાંથી પસાર થતાં શરીરને ઠંડક મેળવવા માટે કે બળતરા મટાડવા માટે ઊંડા પાણીમાં કાવવું નહિં. કિંતુ ધા–પ્રમાણના પાણીમાંથીજ ચાલ્યા જવું. અને જ્યારે કાંઠો પ્રાપ્ત થાય ત્યારે શરીરપર પાણીની ભિનાશ डाय त्यां सभी त्यांनी थामी २३. (७४3)
મુનિ અથવા આર્યએ એ વખતે શરીરને ઘસવું કે તપાવવું નહિ. પણ જ્યારે ભિનાશ પિતાની મેળે ઊડી ગએલી જણાય ત્યારે શરીરને છાંટી ઘૂંટી તડકે તપાવી કરીને आभानुयाभ ३२वानुं श३ खं. (७४४)
१ सायण.
For Private and Personal Use Only