________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१६) આચારાંગ–મૂળ તથા ભાષાન્તર, वयंतं परो सहसा बलसा बाहाहिं गहाय उदगंसि पक्खिवेज्जा, तं णो सुमणे सिया, णो दुम्मणे सिया, णो उच्चावयं मणं णियच्छेज्जा, णो तेसिं बालाणं घाताए वहाए समुटेज्जा, अप्पुसुए जाव समाहीए ततो संजयामेव उदयंसि पवज्जेज्जा । (७३५)
से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो हत्थेण हत्थं पाएण पायं काएण कायं आसाएज्जा', से अणासादए अणासायमाणे तओ संजयामेव उदगंसि पवज्जेज्जा । (७३६)
से भिक्खू वा भिक्खुणी वा उदगंसि पवमाणे णो उम्मग्गणिम्मग्गियं करेज्जा, मा मेयं उदगं कण्णेसुवा अच्छीसु वा णकंसि वा मुहंसि वा परियावज्जेज्जा, तओ संजयामेव उदगंसि पयज्जेज्जा । (७३७)
से भिक्खू वा भिक्खुणी या उदगंसि पवमाणे दोब्बलियं२ पाउणेज्जा, खिप्पामेव उ. वधि विंगिचेज वा विसोहेज्ज वा, णो चेव णं सातिज्जेज्जा अह पुण एवं जाणेज्जा, पारए सिया उदगाओ तीरं पाउणित्तए, तओ संजयामेव उदउल्लेण वा ससिणिद्धेण वा काएण उदगतीरे चिटुंज्जा । (७३८)
से भिक्खू वा भिक्खुणी वा उदउलं वा ससिणिद्धं वा कायं णो आमजेज वा पमजेज वा संलिहेज्ज णिल्लेहेज्ज वा उब्वलेज्ज वा उव्वद्वेज्ज वा आयावेज्ज वा पयावेज्ज वा । अह पुण एव जाणेज्जा, विगतोदए मे काए वोच्छिण्णसिणेहे, तहप्पगारं कायं आमज्जेज वा जाव पयावेज्ज वा, तओ संजयामेव गामाणुगामं दूइज्जेज्जा। (७३९)
१ संस्पृशेत्. २ श्रमं
છું.” આવું બોલતાં છતાં જલદી તે માણસે મુનિને બાહુથી પકડીને પાણીમાં ફેંકી દે તે મુનિએ મનમાં કશે પણ રાગ કે દ્વેષ ન લાવો તથા સંકલ્પવિકલ્પ ન કરવા, તેમજ તે અજાણ પુરૂષોને નાશ કરવા કે મારવા કદાપિ નહિ ઊઠવું શાંત પણે પાણીમાં ४ ५g. (७३५)
મુનિ અથવા આર્યાએ પાણીમાં તણાતાં હાથ સાથે હાથ, પગ સાથે પગ, અને શરીરના કોઈ પણ અવયવ સાથે બીજો અવયવ લગાડવો નહિ. એ રીતે યત્નપૂર્વક તણાતા २३. (७३९)
મુનિ અથવા આર્યાએ પાણીમાં તણાતાં ડૂબકીઓ નહિ મારવી, જેથી કરીને કાન, આંખ, નાસિકા તથા મુખમાં પાણું જઇને વિનાશ ન પામે. (૭૩૭)
મુનિ અથવા આર્ય પાણીમાં તરતાં થાકી જાય ત્યારે તેમણે તરતજ પિતાને ભારી પડતા વચ્ચે છોડી દેવાં. તે વપર મૂષ્ઠિત નહિ રહેવું. પછી જ્યારે કાંઠે પ્રાપ્ત થાય ત્યારે પાણીથી શરીર ભીંજાયેલું હોય ત્યાં લગી કાંઠા પર જ બેસી રહેવું. (૭૩૮)
મુનિ અથવા આર્યાએ પાણીથી ભીંજાયેલા શરીરને ઘસવું છાંટવું કે દાબવું નહિ તેમજ તપાવવું કરવું પણ નહિ. (કિંતુ પિતાની મેળે પાણીને પડવા દેવું) અને જ્યારે શરીર પરથી સઘળી ભિનાશ ઊડી જાય ત્યારે જ શરીરને ઘસવું છાંટવું કે દાબવું તથા તપાવવું. અને ત્યાર બાદ ગ્રામનુગ્રામ ફરવાનું શરૂ કરવું. (૭૩૮)
For Private and Personal Use Only