________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બારમું.
(૧૬પ) एयं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वदेहि सहिते सदा जएનાસિ રિમા (૩૨)
——- - - - -
[ દ્વિતીય ઉદ્દેરા ] से णं परो णावागओ गावागयं वदेजा:-" आउसंतो समणा, एयं ता तुमं छत्तर्ग वा जाव चम्मछेयणगं वा गिण्हाहि, एयाणि तुमं विरूवरूवाणि सत्थजायाणि धारेहि, एयं ता तुमं दारगं वा दारिगं वा पजेहि', " णो सेत्तं परिणं२ परिजाणेजा, तुसिणीओ उवेहेजा । (७३३)
से गं परो गावागओ णावागयं वदेज्जाः-" एस णं समणे णावाए भंडभारिए भवति, से णं बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह," एतप्पगारं णिग्बोसं सोच्चा णिसम्म से य चीवरधारी सिया खिप्पामेव धीवराणि उब्वेद्वेज वा गिध्वेद्वेज्ज वा उप्पोसं વા ના . (૨૪) ____ अह पुण एवं जाणेज्जाः-अभिकंतकूरकम्मा खलु बाला बाहाहिं गहाय नावाओ उदगंसि पक्खिवेज्जा, से पुवामेव वएज्जा “ आउसंतो गाहावती, मा मेत्तो बाहाए गहाय णावाओ उदगंसि पक्खिवह; सयं चेव णं अहं णावातो उदगंसि ओगाहिस्सामि." से वं
१ पायय २ प्रार्थनामित्यर्थः ३ भंडवत् भारवान् भंडेन वा भारवान् ४ शिरोवेष्टनं.
એજ ખરેખર મુનિ અને આર્યાના આચારની સંપૂર્ણતા છે કે તેમણે બધી બાબતમાં સંભાળ પૂર્વક વર્તવું. (૭૩૨)
બીજે ઉદેશ.
(પહાણપર ચડવા તથા પાણીમાંથી પસાર થવા વગેરે વિધિ).
વહાણપર ચડેલા મુનિને બીજા વહાણપર ચડેલા લોક એવું કહે કે “હે આયુમન શ્રમણ આ છત્ર યા ચર્મ કાપવાને હથિયાર પકડ, તથા આ જુદી જુદી જાતના હથિયારો. ધરી રાખ, અથવા આ બાળક કે બાળકોને (દૂધ વગેરા) પીવરાવ” આ હુકમ સ્વીકારવા નહિ કિંતુ મન રહ્યા કરવું. (૭૩૩)
વહાણપર ચડેલા મુનિ તરફ વહાણમાં કઈ બોલે કે “આ સાધુ વહાણ ઉપર બહુ બજે કરે છે, માટે એને બાહુથી પકડીને પાણીમાં ફેંકી દે. “આવાં વાક્યો સાંભળીને વસ્ત્રધારી મુનિએ તરતજ પિતાના ભારવાલા વસ્ત્રો ઊતારીને હલકા વ વીંટી લેવાં. તથા માથાપર પણ વસ્ત્ર વીંટી લેવું. (૭૩૪)
એવામાં તે ક્રર કમ અજાણુ મનુષ્ય મુનિને બાહુથી પકડી પાણીમાં નાખવા તૈયાર થાય તે તેના નાખવાના અગાઉજ મુનિએ કહેવું કે “હે આયુષ્મન ગ્રહો તમારે મને પકડીને પાણીમાં નાખવાની કશી જરૂર નથી. હું જાતેજ વહાણથી પાણીમાં પલાવું
For Private and Personal Use Only