________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५८) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
से भिख वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए सयमाणे णो अण्णमण्णस्स हत्थेण हत्थं पाएण पायं काएग कार्य आसाएज्जा । से अगासायमाणे तओ संजयामेव बहुफा. सुए सेज्जासंथारए सएज्जा । (७०९)
से भिक्ख वा भिक्खुगी वा उससमाणे वा णीससमाणे वा कासमाणे वा छीयमाणे वा जंभायमाणे वा उड्डोए वा वातगिसग्गे वा करेमाणे पुवामेव आसयं' वा पोसयं' वा पाणिणा परिपिहिता तओ संजयामेव उससेज्ज वा जाव वायणिसग्गं वा करेज्जा । (७१०)
. से भिक्खू वा भिक्खुणी वा, समा गया सेज्जा भवेज्जा, विसमा वेगया सेज्जा भ. वेज्जा, पवाता वेगया सेज्जा भवेज्जा, णिवाता वेगया सेज्जा भवेज्जा, ससरक्खा वेगया सेज्जा भवेज्जा, अप्पससरक्खा वेगया सेजा भवेज्जा, सदंसमसगा वेगया सेज्जा भवेज्जा, अप्पदंसमसगा वेगया सेज्जा भवेज्जा, सपरिसाडा वेगया सेउला भवेज्जा, अपरिसाडा वे. गया सेज्जा भवेज्जा, सउवसग्गा वेगया सेज्जा भवेजा, णिरुवसग्गा वेगया सज्जा भवेज्जा, तहप्पगाराहिं सेज्जाहिं सविज पाहिं पग्गहिततराग विहारं विहरेज्जा, णो किंचिवि गिलाएज्जा । (७११)
एयं खलु तस्स भिक्खुस्स भिक्खु गाए वा सामग्गियं जं सम्वटेहिं सहिते सदा जएज्जासि त्ति बेमि । (७१२)
*ok
१ आस्यं मुखं २ पोष्यं आधष्टानं ३ प्रगृहीततरं सुष्टु गृहीतं.
મુનિ અથવા આર્યાએ શય્યામાં શયન કરતાં કઈ કેઇના હાથ પગ કે શરીરને અડકવું નહિ. અને વગર અડકે યતના પૂર્વક તેવી શય્યામાં સવું. (૭૦ ૮)
મુનિ અથવા આર્યાએ સૂતા બાદ શ્વાસોશ્વાસ લેતાં ખાંસી કરતાં, છીંકતાં, જંભા કે ઉદગાર કરતાં યા વાત્સર્ગ કરતાં પોતાના મુખ કે અધિષ્ટાનને હાથથી ઢાંકી યતના પૂર્વક ते ४२५i. (७१०)
મુનિ અથવા આર્યને સૂવા માટે કઈ વખતે સરખી જગા મળે કઈ વખતે ખરબચડી મળે, કઈ વખતે પવનવાળી મળે કઈ વખતે બંધીઆર મળે, કઈ વખતે કચરાવાળી મળે કોઈ વખતે સાફ કરેલી મળે, કઈ વખતે ડાંસમચ્છરવાળી મળે કઈ વખતે ડાંસભર રહિત મળે, કોઈ વખતે પડેલી ખડેલી મળે કઈ વખતે આબાદ મળે, કઈ વખતે ભય ભરેલી મળે કઈ વખતે નિર્ભય મળે, એમ વિચિત્ર પ્રકારની જગાઓ મળતાં મુનિ તથા આર્યાએ સર્વને સરખી રીતે ગ્રહણ કરી સમભાવપણે વર્તવું. કંઈ પણ નરમ ગરમ ન थ. (७11)
એજ મુનિ અને આર્યાના આચારની પૂર્ણતા છે કે તેમણે સર્વ કાર્યોમાં હમેશાં ઉત્સાહી य २७, सेम छु. (७१२)
For Private and Personal Use Only