________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બારમું.
(૧૫૯). ईर्याख्यं द्वादशमध्ययनं.
–- --—
[ પ્રથમ રાઃ ] " अब्भुवगते खलु वासावासे, अभिपवुटे, बहवे पाणा अभिसंभूया, यहवे बीया अहुणुब्भिन्ना, अंतरा से मग्गा बहुपाणा बहुबीया जाव संताणगा, अण्णोकंता पंथा, णो वि. ण्णाया मग्गा," सेव णचा णो गामाणुयाम दूईज्जेज्जा, तओ संजया व वासावासं उवल्लिપુજ્ઞા . (૧૩)
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण जाणेज्जा गाम वा जाव रायहाणिं वा-इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा णो महती विहारभूमीर, णो महती विचारभूमी, णो सुलभे पीठ-फलग-सेज्जा-संथारए, णो सुलभे फासुए उच्छे अहेसणिज्जे, बहवे जस्थ समण-माहण-अतिहि-किवण-वणीमगा उवागया उवागमिस्संति य, अच्चाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमणपवेसाए जाव धम्माणुओगचिंताए,-से वं णच्चा तहप्पगारं गामं वा णगरं वा जाव रायहाणिं वा णो वासावासं उवल्लिएज्जा । (७१४)
१ पयोधर इतिशेषः २ स्वाध्यायभूमिः ३ बहिर्गमनभूमिः ४ एषणीयः
અધ્યયન બારમું.
ઈર્ય.
––
–
પહેલે ઉદેશ.
મુનિ અથવા આર્ય એવું જાણે કે “વરસાદની રૂતુ આવી ચૂકી છે, વરસાદ વરસ્યો છે, ઘણા જીવજંતુ ઉત્પન્ન થયા છે, ઘણું અંકુર ફૂટ્યાં છે, રસ્તાઓ તેઓ વડે ભરાઈ ગયા છે અને તેના પર વધુ આવજાવ થતી અટકી પડવાથી તેઓ પૂરેપૂરા માલમ પણ પડી શકતા નથી” તે તેમણે ગામેગામ ફરવાનું બંધ કરી વર્ષાકાલના ( ચાર મહિના ) લગી એક મુકામે નિવાસ કરે. (૭૧૩)
જે ગામ કે શહેરમાં મુનિને યોગ્ય મોહેટી ભણવા કરવાને અનુકૂળ પડતી જગા ન હોય અથવા ખરચુ પાણીની સવલ પડતી જગા ન હોય અથવા મુનિને જોઈતા પાટ બાજેટ કે દદિકના પાથરણાં કે શુદ્ધ આહારપાણી મળી શકતા ન હોય અથવા જ્યાં ઘણાજ ભિક્ષક આવી વસેલા હોય કે આવવાના હોય જેથી મુનિને ભણવા ગણવામાં કંઈ પણ અડચણ પડે છે તેવા ગામ કે શહેરમાં વર્ષાકાળ ગુજારવા માટે નિવાસ નહિ કરવો. (૭૧૪)
૧ ફરવું કે ચાલવું હાલવું.
For Private and Personal Use Only