________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AAAAYANA
marriamrownian
અધ્યયન અગીયારમું,
(१५७) . से भिक्खू वा भिक्खुगी वा समाणे वा वसमाणे वा गामाणुगाम दूइज्जमाणे पुवामेव णं पण्णस्स उच्चारपासवगभूमि पडिलेहेज्जा । केवली' बूया, “ आयाण मेयं"। अपडिलहियाए उच्चारपासवणभूमीए भिक्खू वा भिक्खुणी वा, राओ वा वियालेवा उ. कसरपासवणं परिट्वेमाणे पयलेज्ज वा पवडेज्ज वा। से तत्थ पयलमाणे वा पवडमाणे वाहत्थं वा पायवा जाव लूसिज्जा, पाणाणि वा जाव ववरोवेज्जा । अह भिक्खूणं पुद्योवदिटा जाव जं पुवामेव पण्णस्स उच्चारपासवणभूमि पडिलेहेज्जा । (७०५)
से भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा सेज्जासंथारगभूमि पडिलोहयए, णणत्थ आयरिएण वा उवज्झाएण वा जाव गगावच्छेइएणा वा वुढेण वा सेहेण वा गिलाणेण वा आएसण२ वा अंतेण वा मज्झेण वा समेण वा विसमेण वा पवाएण वा णिवाएण वा तओ संजयामेव पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय बहुफासुयं सेज्जासंथारगं संथरेज्जा । (७०६) . से भिक्खू वा भिक्खुणी वा बहुफासुर्य सेज्जासंथारगं संथरित्ता अभिकंखेज्जा बहुफासुए सेज्जासंथारए दुरुहित्तए । (७०७)
से भिक्खू वा भिक्खुणी वा बहुफासुए सेज्जासंथारए दुरुहमाणे से पुष्व मेव ससी. सोवरियं कायं पाए य पमज्जिय पमज्जिय ततो संजयामेव बहुफासुए सेज्जासंथारगे दुरुहित्ता तओ संजयामेव बहुफासुए सेज्जासंथारए सएज्जा । (७०८)
१ अन्यथेतियोज्यं २ प्राधूर्गकेन वा ३ इतः सप्तम्यर्थे तृतीया.
મુનિએ કે આર્યાએ કઈ પણ સ્થળે રહેતાં કે ગ્રામાનુગ્રામ ફરતાં શરૂઆતમાં ત્યાં ખરચુપાણીની ભૂમિ જોઈ તપાસી રાખવી. નહિ તે તે દોષ પાત્ર થાય છે એમ કેવળજ્ઞાનિએ જણાવ્યું છે. કારણ કે વગર તપાસેલી જગ્યામાં મુનિ કે આર્યા રાતવિરતે વડી નીત કે લઘુનીતને છાંડતા થકા પડે કે આખડે તે હાથપગ કે ઈદ્રિયનો પણ ભંગ થઈ
જાય તથા જીવજંતુની વિરાધના થાય. માટે મુનિને એવી ભલામણ છે કે તેમણે પ્રથમથી જ ते ने तपाशी रामवी. (७०५)
મુનિ અથવા આર્યાએ સુવા માટે અગાઉથી જમીન તપાસી રાખવી અને એ પ્રસંગે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક, તથા વૃદ્ધ, બાળ, બિમાર કે પ્રાહુણ મુનિના માટે રખાયલી જગા છેડી બાકીની બીજી જગામાં છેડે કે વચ્ચમાં સરખી જમીનમાં કે ખરબચડીમાં બહુપવન વાળીમાં કે પવન વિનાનીમાં મુનિએ યતના પૂર્વક જોઈ તપાશી પુંજી પ્રમાજીને निय शय्या पाथवी. (७०९)
મુનિ કે આર્યાએ ઉપર જણાવ્યા મુજબ નિર્જીવ શવ્યા પાથરીને તેવી શય્યામાં આ सोट। यहा. (७०७)
મુનિ અથવા આર્યાએ શય્યા પર સૂતી વખતે શરૂઆતમાં જ મસ્તકથી પગ લગીના શરીરને પ્રમાજી પ્રમાજીને યતના પૂર્વક તે શા ઊપર શયન કરવું. (૭૦૮)
For Private and Personal Use Only