________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, गिणी ति वा, दाहिसि मे एत्तो अण्णयरं संथारगं ?" तहप्पगारं संथारगं सर्व वा गं जाएजा परो वा से देज्जा फासुयं एसणिज जाव पडिग्गाहेजा । दोच्चा पडिमा (१९९) .. अहावरा तच्चा पडिमाः-से भिक्खू वा भिक्खुणी वा जस्सु-वरसए संबसेजा, जे तत्थ अहासमण्णागते, तंजहा; इकडे वा जाव पलाले वा; तस्स लाभे संवसेजा; तस्स मेंलाभे उक्कुड्डए वा निसजिए वा विहरेजा। तच्चा पडिमा । (७००)
महावरा चउत्था पडिमाः-से भिक्खू वा भिक्चुणी वा अहासंथड-मेव संथारगं जाएजा, तंजहा, पुढविसिलं वा, कट्ठसिलं वा अहासंथडमेव; तस्स लाभे संबसेज्जा; भलाभे उक्कुडए वा निसज्जिए वा विहरेज्जा । चउत्था पडिमा । (७०१)
इच्चेयाणं चउएहं पडिमाणं अण्णयरं पडिमं पडिवज्जमाणे तं चव जाव अमोनसमा. हीए एव च णं विहरति । (७०२)
से भिक्खू वा भिक्षुणी वा अभिकंखेज्जा संथारं पच्चप्पिणितए; से जं पुण संथा.. रंग जाणेज्जा सअंडं जाव संताणगं तहप्पगार संथारगं णो पच्चप्पिणेज्जा । (७०३)
से भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा संथारगं पच्चप्पिमित्तए; से जे पुण संथारगं जाणेज्जा अप्पंडं जाव संताणगं, तहप्पगार संथारगं पडिलहिय पडिलेहिय पमज्जिय पमज्जिय आयाविय विणिधूणिय विणिधूणिय तओ संजयामेव पच्चप्पिणेज्जा । (७०४) એ રીતે તેવી જાતનું સંસ્મારક જાતે માગી લેવું અથવા ગૃહસ્થ પિતે આપવા માંડે તે નિર્દોષ જાણ ગ્રહણ કરવું. એ બીજી પ્રતિજ્ઞા. (૬)
ત્રીજી પ્રતિજ્ઞા આ પ્રમાણે-મુનિ અથવા આર્યાએ પિતે જેના મકાનમાં નિવાસ કર્યો હેય તેને ત્યાંથી જ જે કંઈ સંતારક મળી આવે તો તે ગ્રહણ કરવું અને જે નહિ મળે તો (આખી રાત) ઉકુટુક આસને અથવા પલાંઠી વાળી બેથી કરીને ગુજારવી. એ ત્રીજી પ્રતિજ્ઞા. (૭૦૦)
ચોથી પ્રતિજ્ઞા આ પ્રમાણે-મુનિ અથવા આર્યાએ જે પત્થર કે કાષ્ટનું સંતાક્યથાગ્ય પણે પાથરેલુંજ મળી અને તેના પર રહેવું. અગર તેમ નહિ મળે તે (આખી રાત) ઉતરત આસને કે પલાંઠી વાળી બેશીને ગુજારવી. એ ચોથી પ્રતિજ્ઞા. (૭૦૧).
એ ચારે પ્રતિજ્ઞાઓમાંની કઈ પણ પ્રતિજ્ઞાને સ્વીકાર કરતા મુનિએ બીજા મુનિને કોઈ વખતે પણ ધિક્કારવું નહિં. કારણ કે તેઓ સર્વે પરસ્પરની સમાધિથી જિનાજ્ઞામાં રહી સરખાપણે રહેલા છે. (૭૦૨)
મુનિ અથવા આર્યાએ જ્યારે લીધેલું સંતારક ગૃહસ્થને પાછું આપવું પડે ત્યારે જો તે સંસ્તારક ઇડાં કે ઝીણા જીવજંતુવાળું જણાય છે તે પાછું નહિ આપવું. (૭૦૩)
કિંતુ જ્યારે તે ઈડ કે જીવજંતુ રહિત જણાય ત્યારે જોઈ તપાશી પ્રમાર્જન કરી તડકામાં તપાવી તપાવી (યતનાથી) ઝાટકી ઝુટકીને ત્યારબાદ યતના પૂર્વક ગૃહસ્થને પાછું આપવું. (૭૦૪)
૧ બે ધુટણપર ઊતરત બેશીને.
For Private and Personal Use Only