________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૨ )
આચારાંગ–મળ તથા ભાષાન્તર वा प-िसमाणे वा पुरा हत्थेग पच्छा पाएण ततो संजतामेव णिक्खमेज वा पविसेज्ज वा। 'केवली बूया “ आयाण मेयं ।" जे तथ सम गेण वा माहोण वा छत्तए वा, मत्तए વા, સંરણ વા, રિઆ વા, મિનિચા વા, રેકે વા, જિસ્ટિમિઝો વા, જમણ વા, ૪म्मकोसए वा, चम्मच्छेदणए वा, दुब्बद्धे दुण्णिक्खित्ते अणिकंपे चलाचले; भिक्खू च रा
ओ वा चियाले वा णिक्खम्ममाणे वा पविसमाणे वा पयलेज्ज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा पायं वा जाव इंदियजायं वा लूसेज्ज वा पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव ववरोवेज्ज वा। अह भिक्खूणं पुम्वोवदिटा जाव जं तहप्पगारे उवस्सए पुरा हत्थेणं पच्छा पाएणं ततो संजयामेव વિમેન વા વિશેષ વા (૨૮૧)
से आगंतारेसु वा अणुवीइ उवस्सयं जाएज्जा। जे तत्थ ईसरे जे तस्थ समाहिए, ते उवस्सयं अणुण्णवेजाः-" कामं खलु आउसो, अहालंदं अहापरिणातं पसिस्सामो, जावई भाउसंतो, जाव आउसंतस्स उवस्सए, जाव साहम्मियाए, तावता उवस्सयं गिहिस्सामो तेण જ વિરિલામા (૮૨) :
से भिक्खू वा भिक्षुणी वा जस्सुवस्सए संवसेजा तस्स णामगोयं पुवामेव जाणेज्जा। तओ पच्छा तस्स गिहे णिमंतेमाणस्स आणिमंतेमाणस्स वा असणं वा पाण वा खाइमं वा साइमं वा अफासुयं जाव णो पडिग्गाहेज्जा । (६८३)
, अन्यथेति अध्याहावें । २ (कमंडलुः) ३ यवनिका ४ पामिनं ५ तवेच्छया ६ अत्र यावच्छब्दो नातिदेशे किंतु परिमाणार्थे तावता संबद्धश्चास्ति. હાથ આગલ કરી પછી પગ આગલ ધરીને યતના પૂર્વક નીકળવું કે પિસવું. એમ કર્યા શિવાય કેવળજ્ઞાનિઓ કહે છે કે દેશપાત્ર થવાય છે. કારણ કે ત્યાં રહેલા ચરક તાપસાદિકોના કે બ્રાહ્મણોના છત્ર, પાત્ર, દંડ લાકડી, કમંડલુ, વસ્ત્ર, પરદા, ચામડાં, પગરખાં, કે ચર્મ કાપવાના હથીઆરો આમ તેમ રખડતા પડેલા હોય છે. અને સાધુ જે રાતવિરતે ત્યાંથી ઉપર જણાવેલી રીત વાપર્યા સિવાય આવ જાવ કરે તે ત્યાં પડી કે આખડીને હાથપગ કે કોઈ પણ શરીરને અવયવ ખોઈ બેશે તથા તેમ થતાં જીવજંતુની પણ વિરાધના થાય. માટે મુનિને એ ભલામણ છે કે તેણે એવે પ્રસંગે પહેલા હાથ આગલ કરી પછી પગ આગલ ધરવા. (૬૮૧)
મુનિએ મુસાફરખાના, બંગલા કે ઘરે માગી લેવામાં ઘણું સાવચેત રહેવું. તેઓને જે માલેક અથવા કન્સેદાર મુખત્યાર હેય તેની આ પ્રમાણે રજા લેવી -“હે આયુષ્યન જે તમારી ઈચ્છા હોય તો તમારી રજાના અનુસાર અમે અત્રે એક માસ કે ચાર માસ રહીશું. અગર એટલો વખત આપની અહિં સ્થિરતા નહિ હશે તે જ્યાં સુધી આપ અહીં હશે અથવા જ્યાં સુધી આપના કબજે આ મકાન હશે ત્યાં સુધી જ અમે એમાં રહીશું. (કદાચ ગૃહસ્થ પૂછે કે તમે કેટલા જણ અહીં રહેશે તે મુનિએ સંખ્યા નિયમ ન પાડે કિંતુ આ પ્રમાણે કહેવું –) જેટલા મુનિએ આવશે એટલા રહીશું. (૬૮૨)
મુનિ અથવા આર્યાએ જેના મકાનમાં રહેવું તે ધણીના નામઠામ પહેલેથી જ જાણી લેવાં. અને ત્યારબાદ તેના ઘરથી નિમંત્રણ છતાં કે ન છતાં અશુદ્ધ આહારપાણી ગ્રહણ નહિ કરવાં. (૬૮૩)
For Private and Personal Use Only