________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન અગીયારસુ [ તૃતીય ઉદ્દેરા: ]
" से " य णो सुलभे फासुए उंच्छे अहेसणिजे | णो य खलु सुद्धे इमेहिं पाहुडेहिं उ સંગા:-છાયળ, ક્ષેત્રનો, સંચારનુવારનિષ્ફળો, પિંદવાયેલળાઓ। સેટ મિલૂ ચરિયાણુ arrrr निसीहियाre सेजा-संथार- पिंडवातेसणारए." सति भिक्खुगो एव मक्खाइणो उigest fयागपडिन्ना अमायं कुव्वमाणा वियाहिया । ( ६७९)
( ૧૫૧ )
संतेगइआ + पाहुडिया' उक्खित्तपुण्त्रा भवति, एवं णिक्खित्तपुण्वा भवति, परिभाइय पुव्वा भवति, परिभुत्तपुन्त्रा भवति, परिद्वावियपुण्वा भवति । एवं वियागरेमाणे समियाए विચાપતિ ? દંતા, મતિ। (૬૮૦)
७ से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा- खुड्डियाओ, खुड्डदुवारियाओ, नीयाओ, संनिरुद्धाओ भवंति -तहप्पगारे उवस्सए राओ वा वियाले वा क्खिममाणे
१ गृहस्थं प्रति मुनिवाक्य मेतत् २ छादनादिदोषरहितः ३ पापोपादानकर्मभिः ४ भिक्षवः ५ संति केचन ये एवंभूतां छलनां कुर्युर्यथा ६ दानार्थं कल्पिता वसतिः ७ कार्य वशात् चरकादिभिः सह संवासे विधिरयं यथा से भिक्खू वेत्यादि.
ત્રીજે ઉદ્દેશ.
( મુનિએ કયા સ્થળે રહેવુ કયા સ્થળે ન રહેવુ. )
(જે કોઈ ગૃહસ્થ મુનિને કહે કે અહીં આહાર પાણી સુલભ છે માટે રહેવાની કૃપા કરા તે મુનિએ આ પ્રમાણે તેને કહેવું:- ) “ સઘળુ સુલભ છતાં પણ નિર્દોષ જગ્યા મળવી મુશ્કેલ છે. કારણ કે તેમાં મુનિને માટે યા છત કરી હશે યા લીપ્યું ગ્રૂપ્યું હશે યા બેઠકનેા ફેરફાર કર્યેા હશે યા દરવાજા કે કમાડ નાના મોટા કર્યા હશે વળી કદાચ ત્યાં રહેતાં મુનિ તે જગ્યાના માલેકના ધરેથી શખાતર દોષને ટાળવા આહારપાણી ન લ્યે ત્યારે તે માલેક કાપાયમાન પણ થાય; ઇત્યાદિ અનેક દોષ સ ંભવે છે. અને કદાચ એ દૂષ્ણેાથી રહિત મકાન મળે તાપણુ મુનિના ખપને અનુકૂળ મકાન મળવું મુશ્કેલજ છે કારણ કે તેઆને તે વખતે ક્રરવાનું હોય છે, વખતે સ્થિર બેસવાનું હોય છે, વખતે અભ્યાસ કરવાનું હોય છે, વખતે સૂવાનું હોય છે, અને વખતે ગેાચરીએ જવાનું હાય છે. માટે એ બધી બાબતમાં સવળ પડતું મકાન મળવું દુર્લભજ છે. '' આ રીતે કેટલાએક સરળ મુમુક્ષુ મુનિઆ નિષ્કપટપણે વસતિના દોષ કહી બતાવે છે. (૬૭૯)
ઘણીએક વેળા કેટલાએક ગૃહસ્થા મુનિના માટેજ મકાન બાંધીને મુનિ આગળ આવી છલના કરે છે, જેમકે આ મકાન તે અમે અમારા સારૂંજ બાંધ્યું છે, રાખ્યું છે, વેહેંચ્યું છે, કે વાપર્યું છે. માટે મુનિએ એવી છલનાથી ભૂલવું નહિ. જે મુનિ ઉપર પ્રમાણે વસતિના દોષો ગૃહસ્થાને કહી બતાવે છે તે યથાર્થપણાને કશું ઉલ્લંધન કરતા નથી. (૭૮૦)
For Private and Personal Use Only
કારણુયોગે મુનિએ ચરક તાપસ વગેરાએના સાથે એકજ મકાનમાં રહેતાં તે મકાન જો ઘણું નાનું નીચુ` કે સાંકડું હોય તે તેવા મકાનમાં રાતવરાતે નીકળતાં પેસતાં કે પહેલાં