________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન અગીયામ્મુ,
(१४७) वा उबलिपति, आयवति वा, णो वा आयवति, वदति वा, णोवा वदति, तेण हडं अण्णेण हडं, तस्स हडं अण्णस्स हडं, अयं तेगे, अयं उवयरए, अयं हंता, अयं एत्थ मकासी,' तं तवस्सि भिक्खुं अतेणं तेणं-ति संकति । अह भिक्खूणं पुष्योवदिट्टा जाव णो चेएज्जा । (६६५)
से भिक्खू वा भिक्खुणी वा से जं. पुण उवस्मयं जाणेज्जा, तंजहा:-तणपुंजेसु वा पलालपुंजेसु वा सअंडे जाव ससंताणए, तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज वा णिसीहियं वा चेतेज्जा । (६६६)
से भिक्खू वा भिखुणी वा से जं पुण उवस्मयं जागेज्जा-तणपुंजेसुवा पलालपुंजे सु अप्पंडे जाव चेतेज्जा । (६६७)
से आगंतारेसु वा आरामागारेसु वा गाहावतिकुलेसु वा परियावसहेसु वा अभिक्खणं अभिक्खणं साहम्मिएहिं ओवयमाणेहिं णो ओवएज्जा' । (६६८) ,
से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उउबहियं वासावासियं वा कप्पं उवातिणित्ता तत्थेव भुज्जो भुज्जो संवसंति, अय माउसो कालाइकंतकिरिया भवति। (६६९) .. से आगंतारेसु वा जाव परियावसहेसु वा जे भयंतारो उउबहियं वा वासावासियं वा कष्पं उवातिणावेत्ता तं दुगुणात्त गुणण अपरिहरित्ता तत्थेव भुजो भुज्जो संवसंति अय-माउसो इतरा उवदाणकिरिया यावि भवति । (६७०)
१ अल्पशब्दोऽभाववचनः २ अवरतेत् ३ ऋतुबद्धं शीतोष्णकालयोर्मासकल्पं.
કે બીજા કોઈનું ચોરાયું, આ રહ્યા ચોર, આ રહ્યો તેને મદદગાર, આ રહે મારનાર, અને એણે અહીં સઘળું કીધું ઇત્યાદિ.” એથી કરીને પાછલથી તે ગૃહસ્થ તે તપસ્વિનેજા ચેર કરી માને છે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે ગૃહસ્થના સાથે નહિ રહેવું. (૬૫)
મુનિને કે આર્યાને જે મકાન ઘાસ તથા પરાળના જથ્થામાં આવેલું હોવાથી ઝીણ ઇંડા તથા જીવજંતુરહિત રહેલું જણાય તેવા મકાનમાં તેમણે નહિ રહેવું. (૬૬૬)
અને જે મકાન ઘાસ કે પરાળના જથ્થામાં આવેલું છતાં જીવજંતુ રહિત જણાય सां निवास ४२. (९९७)
વળી મુસાફરખાના, બંગલા, ઘરે, તથા મઠો કે જ્યાં વારંવાર બીજા સાધુઓ આવી પડતા હોય ત્યાં પણ મુનિએ નહિ જવું. (૬૬૮)
જે મુનિ ભગવંતો તેવા મુસાફરખાના, બંગલા, યા ઘરો કે મઠેમાં એક મહિને અમે થવા વર્ષારૂતુના ચાર મહિના રહ્યા બાદ ફરી વારંવાર ત્યાં આવી વસે છે, એ હે આયુષ્યન, કાલાતિક્રાંતક્રિયા નામે દોષવાળી વસતી જાણવી. (૬૮)
જે મુનિ ભગવતે તેવા મુસાફરખાના કે મઠોમાં એક મહિને અથવા વર્ષરતુના ચાર મહિના રહી પાછા તે ગુજારેલા કાળથી બમણું રમણ વખતનું અંતર નહિ પાડતાં તતજ ત્યાં પાછી વારંવાર વસે છે, એ હે આયુષ્યન ઉપસ્થાનક્રિયા નામે દેવાળી વસતિ नएपी. (१७०)
For Private and Personal Use Only