________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
ગાય નું તહવ્વવારે લવણપુ નો ઢાળ વા નાવ જેતે । (દૂર)
आयाण मेयं भिक्खुस्स गाहावतिहिं सद्धिं संवसमाणस्सः - इहखलु गाहावतिस्स अप्पणी सट्टा विरूबरू भोयणजाए उवखडिए सिया, अह भिक्खुपडियाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा उवक्खडेज्ज वा उवकरेज्ज वा, तं च भिक्खू अभिकखेज्जा भोत्त वा पीचर चा वियट्टित्तए' वा । अह भिक्खूणं पुग्वोवदिट्टा जाव जं नो तहप्पगारे उवस्सए ઢાળ ચેતેમ્ના (૬૬૩)
आयाण मेयं भिक्खुस्स गाहावतिणा सद्धिं संवसमाणस्स:- इहखलु गाहावतिस्स अप्प - सट्टाएं विरूवरूवाई दारुयाई भिन्नपुनवाई भवंति, अह पच्छा भिक्खुपडियाए विरूव - रुवाई दारुयाई भिंदेज्ज वा किणेज्ज वा पामिच्चेज्ज वा दारुणा वा दारुपरिणामं कट्टु अगणिकार्य उज्जालेज वा प्रज्जालेज्ज वा तत्थ भिक्खू अभिकखेज्ज वा भातावेत्तए वा पयावेतवा वियडित्तए वा अह भिक्खूर्ण पुव्वोवदिट्ठा जाय जं तहप्पगारे उवस्सए णो ठाणं ચેતેા। (૬૬૪)
से भिक्खू वा भिक्खुणी वा उच्चारपासवणेणं उब्वाहिज्जमाणे राओ वा वियाले वा गाहातिकुलस्स दुबारवाहं अवगुणेज्जा २, तेणे य तस्संधियारी अणुपविसेज्जा, तस्स भिक्खुस्स णो कप्पति एवं वदित्तए -" अयं तेणे पविसइ वा णो वा पविसइ, उवलियति वा, णो
१ तत्रैव विवर्त्तितुं आसितुं. २ उद्घाटयेत्.
છે તે મુનિની શામે છેલ્લે કરવુ પડે છે અથવા જે પછી કરવાનું હોય છે તે પહેલાં કરી લે છે. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે તેવા સ્થળે મૂળથીજ ન રહેવુ. (૬૬૨)
વળી ગુહસ્થા સાથે વસતાં સાતમે આ દોષ છેઃ-ગૃહસ્થને ત્યાં પોતાના માટે જૂદી જૂદી જાતનું ભાજન તૈયાર થએલું હોય છે. અને જો મુનિ તેમને ત્યાં રહેતા મુનિના માટે પણ તે ગૃહસ્થ આહાર પાણી તૈયાર કરાવે. અને વખતે મુનિ તે આહાર પાણી ખાવા પીવા વાપરવાની ઈચ્છા પણ કરે. એટલા માટે તેને ભલામણ છે કે તેણે તેવા સ્થળે મૂળથીજ ન રહેવું. (૬૬૩)
ગૃહસ્થી સાથ વસતાં આઠમે આ દોષ છે, ગૃહસ્થને ત્યાં પોતાના માટે ધણાએક લાકડાં કાપી ફાડી રાખેલા હોય છે. અને જો તેમને ત્યાં મુનિ જઈ રહે તે। પછી તેના સારૂં તેએ લાકડાં ફોડે યા વેચાતાં લાવે યા ઊધારાં લાવે અને વળા લાકડા સાથે લાકડુ ધસીને અગ્નિ ધખાવે અને તેવે વખતે કદાચ મુનિને અગ્નિ પાસે તપવા કરવાની ઇચ્છા ઉત્પન્ન થાય. માટે મુનિને એ ભલામણ છે કે તેણે તેવા સ્થળે રહેવું નહિ. (૬૬૪)
ગૃહસ્થ સાથે વસતાં મુનિને નવમા આ દોષ છે. ગૃહસ્થને ત્યાં વસતા મુનિ કે આર્ય। લઘુનીત કે વડી નીત કરવા માટે રાત્રિએ અથવા સાંજ સવારે ગૃહસ્થ ના ઘરને દરવાજો ઊધાડે તે વખતે કદાચ કોઈ ચાર અંદર ભરાઇ એશે તે હવે મુનિથી તે આવું ખેલી શકાય નહિ કે “ આ ચાર પેસે છે કે છુપાએ છે મા દોડી આવે છે કે ખેલે છે, અથવા તેણે ચેર્યું કે ખીજાએ ચેર્યું, તે ગૃહસ્થનું ચોરાયું
For Private and Personal Use Only