________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १४८ )
આચારાંગ-સૂળ તથા ભાષાન્તર, इहखलु पाईणं वा पडीणं वा दाहिगं वा उदाणं वा संतेगतिया सड्ढा भवंति, तंजहा, गाहावती वा, जाव कम्मकरीओ वा। तसिं च णं आयारगोयरे णो सुगिसंते' भवति । तं सइहमाणेहिं तं पत्तियमाणेहिं तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुहिस्स तत्थ तत्थ अगारीहें अगाराई चेइआइं२ भवंति, तंजहा:-आएसणाणि' वा, आयतणाणि' वा, देवकुलाणि वा, सहाओ वा, पवानि या, पणियगिहाणि वा, पणियसालामो वा, जाणगिहाणि वा, जाणसालाओ, सुधाकम्मंताणि५ वा, डब्भकम्मंताणि वा, बदुकम्म. ताणि वा, वक्ककम्मंताणि वा, वणकम्मंताणि वा, इंगालकम्मंताणि वा, कटकम्मंताणि वा, सुसाणकम्मंताणि वा, संतिकम्मंताणि वा, सुण्णागारकम्मंताणि वा, गिरिकम्मंताणि वा, कंदराकम्मंताणि वा सेलोवदाणकम्मंताणि वा, भवणगिहाणि' वा, जे भयंतारो तहप्पगाराइं आ. एसणाणि वा जाव भवगिहाणि वा तेहिं ओवयमाणेहिं ओवयंति, अय-माउसो अभिकंतकिरिया वि भवति । (६७१)
इहखलु पाईणं वा पडीणं वा दाहिणं वा उदाणं वा संतेगतिया सड्डा भवंति-जाव तं रोयमाणेहिं बहवे समण-माहण-अतिहि-किवण-वणीमए समुहिस्स तस्थ तत्थ अगारीहि आगाराइं चेइयाइं भवंति; तंजहा:- आएसणाणि वा जाव भवणगिहागि वा । जे भयं. तारो तहप्पगाराई आएसणाणि वा जाव भवणगिहाणि वा तेहिं अणोक्यमाणेहिं ओवयंति, अय माउसो, अणभिकंतकिरिया वि भवति । (६७२)
१ सुष्टुनिशांतः श्रुतः २ महांति-कृतानि इति शेषः ३ लोहकारशाळाः ५ देवकुलपाश्वीपवरकाणि, ५ सुधाकर्मीतानि सुधागृहाणि ६ वाधकौतानि ७ पाषाणमंडपगृहाणि ८ द्वावषि शब्दावेकार्थों ९ अल्पदोषाचेयं
આ જગતમાં ચારે બાજુ કેટલાએક ગૃહસ્થ તથા સ્ત્રીઓ ભોળા અને શ્રદ્ધાળુ હેય છે. તેઓને મુનિના આચારની ઝાઝી માહિતી હોતી નથી, માત્ર મુનિને દાન આપવામાં મહાફળ છે એવી શ્રદ્ધા અને રૂચી ધરીને તેઓ ઘણા શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, દીન, તથા ભાટ ચારણને રહેવા માટે મેટા મકાન ચણાવે છે જેવા કે હારના કારખાનાઓ, દેવાલયોની બાજુના ઓરડાઓ, દેવાળ, સભાઓ, પ્રપાએ, દુકાને, વખારે, યાનશાળાઓ, ચૂનાના કારખાનાઓ, દર્ભના કારખાનાઓ, વાના કારખાનાઓ, વલ્કના કારખાનાઓ, વનસ્પતિના કારખાनामो, माना (निना) १२ पानामा, पटना २ पानामा, २मशान, शांति, न्यधरी, પર્વતના મથાળા પર બાંધેલા ધરે, ગુફાઓ, તથા પાષાણુના મંડપ વગેરે સ્થળો–આવી જાતના સ્થળોમાં તે શ્રમણ બ્રાહ્મણાદિક આવી ગયા પછી જે મુનિભગવંતે તેમાં ઉતરે છે તે હે આયુષ્યન, અભિક્રાંતક્રિયા નામે દોષવાળી વસતિ જાણવી (૬૭૧)
આ જગતમાં ચારે બાજુ કેટલાએક શ્રદ્ધાળુ લેક હોય છે તેઓ શ્રદ્ધા ધરીને ઘણું એક શ્રમણ બ્રાહ્મણ અતિથિ દીન તથા બંદિજના માટે જગાએ જગાએ ઊપર જણાવેલાં જુદી જુદી જાતનાં ઘરે ચણાવે છે. તેવા ઘરોમાં હજુ અન્ય શ્રમણબ્રાહ્મણાદિક નહિ આવી ગએલા છતાં જે મુનિ ભગવંતે ઊતરે તે હે આયુષ્યન અનભિક્રાંતકિયા નામે દેખવાળી वसति गएपी. (९.१२)
૧ આ વસતિ ઘોડા દોષવાળ હોવાથી મુનિ સેવે છે.
For Private and Personal Use Only