________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ );
આચારાંગ-મળ તથા ભાષાન્તર,
शय्याख्य मेकादश मध्ययनम्
-~- ~ ~-~
(પ્રથમ વારા) जे भिक्खू वा भिक्खुणी वा अभिकखेज्जा उवस्सयं एसित्तए, से अणुपविसे गाम वा नगरं वा जाव रायहाणिं वा। (६४५)
सेज्जंपुण उवस्सयं जाणेज्जा सअंडं सपाणं जाव ससंताणयं तहप्पगारे उवस्सए णो ટાળવા લેવા નહિ વા તે. (૪૬)
से भिक्खू वा भिक्खुणी वा सेज्पुण उवस्मयं जाणेजना अप्पंडं अप्पपाणं जाव अप्पसताणयं तहप्पगारे उवस्सए पडिलेहेत्ता पमज्जेत्ता ततो संजयामेध ठाणं वा सेज्जं वा निસહિયં વા વેગા . (૨૪૭)
से ज्जं पुण उवस्मयं जाणेज्जा अस्सिपडियाए५ एगं साहम्मियं समुद्दिस्स पाणाई भू
१ कायोत्सर्ग २ संस्तारकं ३ स्वाध्याय ४ चिंतयत् कुर्यात्. ५ एतान् मुनीन् प्रतिज्ञाय.
અધ્યયન અગ્યારમું,
શવ્યા.
પહેલો ઉદેશ.
(વસતિના વિચિત્ર દેનું વર્ણન. ) જે ભિક્ષુક અથવા આર્યને ઉપાશ્રય [મકાન] મેળવવાની જરૂર પડે ત્યારે તેણે ગામ નગર કે રાજધાનિમાં જવું. (૬૪૫)
જે મકાન ઇંડાં, જંતુઓ, અને કિડિઓવાળું જણાય તેવા મકાનમાં સ્થાન, શમ્યા કે બેઠક નહિ કરવી. (૬૪૬)
ભિક્ષુક અથવા આર્યાએ જે મકાનમાં ઇંડાં, જંતુઓ અને કીડિઓ ઘણા થોડા જ થાય તેવા ઉપાશ્રયમાં જઈ તપાસી પ્રમાર્જન કરી ત્યારબાદ યતના પૂર્વક ત્યાં સ્થાન શય્યા કે બેઠક કરવી. (૬૪૭)
વળી જે ઉપાશ્રય મુનિઓના માટેજ બંધાવેલો કે રાખેલો જણાય. જેમકે, તે એક મુકરર સમાનધર્મ સાધુના માટે જીવહિંસાપૂર્વક બંધાય હેય યા વેંચાતે લઈ રાખે
For Private and Personal Use Only